Tuesday 24 September 2013

tet-2 language result update

વેબસાઈટ પર જોવા માટે અહી ક્લિક કરો 

નમસ્કાર મિત્રો
ઘણા સમય થી જેની આતુરતાથી રાહ જોતા હતા તેવું TET-2 નું પરિણામ આવી ગયુ છે  સરકાર ને આ પરિણામ રજુ કરવામાં ભારે જેહમત ઉઠાવી પડી છે ટોટલ આ પેપર માં ૬૪ ભુલો સુધારતા સુધારતા છેવટે હેમખેમ પરિણામ જાહેર કરાયું છે આના પરથી રાજ્ય પરીક્ષા બોર્ડ નાં અધિકારીઓએ કઇક શીખવાની જરૂર છે. જે લોકો પેપર સેટ કરેછે તેવા લોકો ને એવા પ્રશ્નો પછવા જોઈએ કે જેના જવાબ ફક્ત એકજ હોય .પણ અહી તો પેપર માં પુચાયેલ મોટા ભાગ નાં પ્રશ્નો ની ખામી હતી
હવે એમને એ નાં ભૂpoolલવું જોઈએ કે જે પરીક્ષા આપવા માટે બેઠા છે તે ભાવી શિક્ષકો ખુબજ સારી ક્ષમતા ધરાવતા (પેપર કાઢનાર કરતા ૧૦૦ ગણા હોશિયાર ) ઉમેદવારો છે એ નાં ભૂલવું જોઈએ !
અને બીજી વાત આ સરકાર ની કોઈ પણ ભરતી નથી કે જે  કોર્ટ કેસ વગર પૂર્ણ થતી હોય  તે સુ સૂચવે છે તે પણ ખુબ વિચાર માગી લે તેવું છે મિત્રો
બસ હવે ભગવાન ને એ પ્રાર્થના કરીએ કે જેટલું પરિણામ આપવા માં વાર કરી તેટલો સમય ભરતી કરવામાં ન કરે બસ ૧ મહિના માં ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય

અંતે .....જે ભાવી સારસ્વત મિત્રો ઉત્તીર્ણ થયાછે તેમેને સર્વ ને મારા ખુબ ખુબ અભિનદન
I
પાસ થનાર દરેક ને પોતાની પસંદગી નું સ્થળ મળે તેવી અભ્યર્થના ......

fix salary update 3:00 pm

મિત્રો 3 : ૦૦ વાગ્યા સુધીમાં હજુ પણ ફક્ત ૧૧ સુંધી નો જ નંબર આવેલ છે.હજુ વધુ અપડેટ માટે નીચેના ફોટા પર ક્લિક કરો ..........આશા રાખીએ કે આજે નંબર આવી જાય તો સારૂ .....

Saturday 21 September 2013

tet-2 science -maths result

STATE EXAMINATION BOARD
Sector - 21, Gandhinagar.

Select Exam:
 
Seat No.:      Enter your Eight digit Seat No. allotted by SEB
Birth Date:
DD/MM/YYYY
                                                                   
                             
                                                                                                 

TET-2 Result
TET-II PART-2 Maths Science Final Answer Key

દિલ્હી ટેક્નોલોજિકલ યુનિ.ના સ્ટુડન્ટને ગૂગલ તરફથી રૂ. 93 લાખનું પેકેજ


નવી દિલ્હી, 19, સપ્ટેમ્બર
 ડીટીયુના એક વિદ્યાર્થી હિમાંશુ જિંદલને ગૂગલ યૂએસએ તરફથી રૂ. 93 લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. ડીટીયુના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કોમ્પ્યૂટર એન્જિનિયરિંગના ચોથા વર્ષમા અભ્યાસ કરતા હિમાંશુને કંપની તરફથી 1.15 લાખ યૂએસ ડોલર અને 125 ગૂગલ સ્ટોક (કુલ મળીને રૂ. 93 લાખ)નું પેકેજ ઓફર કરવામાં આવ્યુ છે. ડીટીયુના વિદ્યાર્થીઓને અત્યાર સુધી મળેલા પ્લેસમેન્ટ ઓફરમાં આ અત્યાર સુધીનું સૌથી મહત્તમ પેકેજ છે. આ પહેલા ડીટીયુના એક વિદ્યાર્થીને રૂ. 58 લાખનું પેકેજ આપવામાં આવ્યુ હતું.
21 વર્ષનો હિમાંશુ પંજાબના માનસાનો રહેવાસી છે. આ ઓફરને મેળવવા માટે  લેખિત પરિક્ષા અને પછી ઈન્ટરવ્યૂના ચાર રાઉન્ડમાંથી પસાર થવુ પડ્યુ હતું. કંપનીએ હિમાંશુ સાથે અન્ય સાત વિદ્યાર્થીઓને શોર્ટ લીસ્ટ કર્યા હતા અને અંતે કોડિંગ, ટેક્નિકલ અને ડિઝાઈનના ઈન્ટરવ્યૂ પછી હિમાંશુની પસંદગી કરવામાં આવી છે.હિમાંશુનો બીટેકનો અભ્યાસ મે-2014માં પૂરો થશે અને તે ઓક્ટોબર 2014થી ગૂગલની યુએસ ઓફિસમાં જોડાશે.


C.P.F. ACCOUNT

તમારો  સી.પી.એફ. એકાઉન્ટ વિષે ની માહિતી જાણવા માટે નીચે ક્લિક કરો 

Sunday 15 September 2013

fix salary update

FIX SALARY NEXT DATE 

24-09-2013 








    SLP (Civil)     14124-14125 /2012
          

STATUS      PENDING
Cause Title

STATE OF GUJARAT & ORS.
Vs.
SHREE YOGKSHEM FNDN. FOR HUMAN DIGNITY

Advocate Details

 Pet. Adv.MR. E.C. AGRAWALA
 Res. Adv.MR. ANIL KUMAR MISHRA-I



Subject Category




LETTER PETITION & PIL MATTER SLPs FILED AGAINST JUDGMENTS/ORDERS PASSED BY THE HIGH COURTS IN WRIT PETITIONS FILED AS PIL


Listing Details



Next Date of Listing   24/09/2013
  Designed,Developed and Maintained by NIC Computer Cell,Supreme Court of India
Click Here for Latest Office Report
[PDF Office Report will be available soon]

Print PDF
logologolionimgs

ગુણોત્સવ - 4 પ્રશ્નપત્રો

પ્રશ્નપત્રમાં સમાવિષ્ટ શૈક્ષણિક મુદ્દા


ધોરણ - ૨ થી ૫ધોરણ - ૬ થી ૮

Thursday 5 September 2013

Thursday, September 5, 2013

Result - HTAT Exam 2013 & Final Answer Keys

Gujarat State Education board published Result & Final answer keys for HTAT exam, 2013

Tuesday 3 September 2013

good news for farmers...//

 ભરતી અંતર્ગત  ૧૧/૦૨/૨૦૧૧ નું જાહેરનામુ 

 ઘણા મિત્રો પૂછે છે કે જૂના શિક્ષકની વ્યાખ્યા કેવી છે  ?


 મિત્રો મારા અંગત મંતવ્ય મુજબ શિક્ષણ સહાયકના ૫ વર્ષ હંગામી
ગણાય છે ત્યારબાદ નિયમિત શિક્ષકના ૫ વર્ષ એમ કુલ ૧૦ વર્ષની
સર્વિસ હોય તો તે જૂના શિક્ષકની વ્યાખ્યામાં આવે.
આ મારુ અંગત મંતવ્ય છે.કદાચ અન્ય લોકો સંમત ન પણ હોય.  ૧૧/૦૨/૨૦૧૧ ના જાહેરનામાનો અભ્યાસ બરાબર કરવો.  જે અહિ ઉપર એટેચ કરેલ છે. 

આ ભરતીમાં  - 1.  જૂના શિક્ષકના અનુભવ અંગે ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે.

2. વય મર્યાદા અંગે લોકોમાં ગેરસમજ છે જેની ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે.  

 3.  વિધવા - ત્યક્તા બહેનો માટે કોઈ અનામતની જોગવાઈ છે કે કેમ તે વિશે લોકો જાણવા માગે છે. 

4. ટાટ પરીક્ષામાં જાહેરનામા અંતર્ગત ૫૦ % ગુણ હોવા જોઈએ. કમ્પ્યૂટર કદાચ બંને 
બંને પેપરોમાં અલગ અલગ ૫૦ % ગુણ એટલેકે ૧૫૦ માંથી ફરજિયાત ૭૫ કે તે  ઉપર અને ૧૦૦ માંથી ફરજિયાત ૫૦ કે તે ઉપર ગણવાનું નથીને ?  એની ઘણા મિત્રો ચિંતા કરે છે. 

ઘણા મિત્રોએ  હેમખેમ કમ્પ્યૂટરમાં  ફોર્મ ભરાઈ જાય અને ભરતી દરમ્યાન કોઈ કોર્ટ કેસ ન થાય અને ઝડપી નોકરી મળે તેની પણ માતાજીને બાધા માની છે. 
ઘણા શિક્ષક મિત્રો વારંવાર પૂછે છે કે ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ?  ઘણા શિક્ષક મિત્રો એવું સમજે છે કે નવી શિક્ષણ પધ્ધતિમાં  FA/SA  માં વિદ્યાર્થી નાપાસ થાય નહિ. વિદ્યાર્થીને ફરજિયાત પાસ કરવાનો છે.


બોર્ડમાં એક આર.ટી.આઈ અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત પાસ / નાપાસની સ્પષ્ટતા અંતર્ગત માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત નીચે મુજબ જવાબ મળેલ છે જે આપને જાણ સારૂ અહિ મૂકેલ છે.