Saturday 17 May 2014

ઉચ્ચતર માધ્યામિક ની ટાટ પરિક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે (Download Hall Ticket of TAT) .....!
  Download Hall Ticket of TATGujarat secondary and higher secondary board GandhinagarTAT - Teachers Aptitude TestTAT call letters are available from 17/5/2014 to 25/5/2014. from official site in ojas.Candidates can enter Confirmation number and
Important analysis of last social science Vidhyasahayak Bharti 2012-13 ( સામાજિક વિજ્ઞાન ની ભરતી માં બાકી રહેલ જગ્યાઓ અંગે) ...!
માહિતી અધિકારના અધિનિયમ હેઠળ નિયામકશ્રી ઓફીસમાંથી મળેલ માહિતીનાં આધારે વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩ માં સામાજિક વિજ્ઞાન ની ભરતી માં બાકી રહેલ જગ્યાઓ નાં આંકડા મળેલ છે . અહી આ આંકડાના આધારે બાકી રહેલ જગ્યાઓ માટે માટે કોઈ પ્રક્રિયા થાય તે માટે રજૂઆત કરવી જોઈ…

Saturday 10 May 2014

રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી ઉમેદવારો માટેની અગત્યની સૂચના
ઉમેદવારો માટેની સૂચના : (૧) તા. 24/08/2013 ના રોજ રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે આપેલ       જાહેરાત ના અનુસંધાને…
ઉમેદવારો માટેની સૂચના :
(૧) તા. 24/08/2013 ના રોજ રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે આપેલ       જાહેરાત ના અનુસંધાને અગાઉ તબક્કાવાર વિકલ્પ આપી શાળા / જીલ્લા ની કાર્યવાહી કરવામાં આવેલ છે. તે કાર્યવાહી રદ કરવામાં આવે છે. આથી ઉમેદવારો એ અગાઉ       આપેલ તમામ વિકલ્પ રદ ગણવામાં આવે છે.
(૨) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૨-૦૫-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાક થી
       તા. ૧૪-૦૫-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
(3) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર ન્યાયાલય ના ચુકાદાઓને       આધીન રહેશે.
(4)  ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ       ગુમાવશે.
(૫) પ્રથમ તબક્કામાં નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાના જીલ્લા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે.