ફિક્સ પગાર અંતર્ગત શ્રી નિલેષભાઈ જોષીનું મંતવ્ય
ભરતીમાં M.Phil ની લાયકાત અંતર્ગત
ખાતાકીય પરીક્ષા વર્ગ-૩ (મદદ. શિક્ષણ નિરીક્ષક, મદદ. શિક્ષક, પંચાયત સંવર્ગના મદદ. જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી-શિક્ષણ અને કેળવણી નિરીક્ષક)-૨૦૧૩નું જાહેરનામું & શિક્ષણ વિભાગનું જાહેરનામું તેમજ અરજી પત્રક.

મિત્રો
હવે
આપણે સૌ ( RTI ACT )માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ ઓનલાઈન કરી આપણી અરજી
સરળતાથી સબમીટ કરાવી શકીએ છીએ. નીચે આપેલી લિંક પર જઈ નવું રજિસ્ટ્રેશન કરી
આપનું એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ આપની અરજી ઓનલાઈન જમા કરાવી શક્શો. ફી
નેટબેન્કીગ દ્વાર કે ડેબીટ-ક્રેડીટ કાર્ડથી ભરી શકાય છે. હાલ એકજ
ડીપાર્ટમેન્ટ સામેલ છે.નજીકના સમયમાં મોટાભાગના
ડીપાર્ટમેન્ટ સામેલ થઈ જશે.