Sunday, 4 August 2013

granted higher secondary jobes

New Teachers  bharati approximately 2100 to 3000 


For Higher Secondary Granted school  Cominig Soon ......


Because of Permision Of  New std 11 Granted class  ....

Je mitro primary ma nokari thi thoda mate vanchit rahi gaya hoy te loko mate best chance che 

primary karata pan pagar dhoran saras che 

9300-4400=13700 basic 

jo full pagar ma direct bharati thy to 27,0000/- rs starting 

now redy for .........new great  Opportunity.....best of luck 


TET 2_ examination _ 2013

TET 2

TET 2 પરીક્ષા ની જાહેરાત આવી ગઇ છે.

TET-2 (6 to 8)ptc with Graduation Apply Online-
Start-02-08-2013 
2 pm Last Date- 12-08-2013 
Exam Date-01-09-2013 
Fee Open-350Rs 
Sc,St,Obc- 250Rs 
form ane challan computerised post office ma karavanu rahase


મિત્રો આજ બપોરના ૧૪.૦૦ કલાક થી જ ઓન લાઇન ફોર્મ ભરવાના શરૂ થશે.


  • TET-2 (6 to 8)ptc with Graduation
  • Apply Online-
  • Start-02-08-2013 , 2 pm
  • Last Date- 12-08-2013 Exam Date
  • Exam Date-01-09-2013 

vidyasahayak bharati 2013

Bhasha nu merit mukai gayu che mitro jova je ni rah jota hata teno ant avyo che.

Education Department
Government Of Gujarat
Vidhyasahayak bharti 2012
સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષયમેરીટ
શારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત
અંગ્રેજી૬૮.૪૫
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક
૬૦.૭૨
૬૪.૪૫
૬૧.૬૯
૬૭.૨૧
૬૦.૫૩
૬૬.૩૩
૬૫.૫૨
૬૭.૨૦
ગુજરાતી૬૮.૫૦
માજી સૈનિક ઉમેદવારો નું મેરીટ
હિન્દી૬૭.૭૧

અંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત
સંસ્ક્રુત૬૮.૧૭
માજી સૈનિક૫૮.૪૭-૫૭.૪૩-

ભાષા (પ્રથમ તબક્કો)

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા

અગત્યની સૂચના

સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે.

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૭/૮/૨૦૧૩ થી ૮/૮/૨૦૧૩ સુધી બોલાવેલ છે.


(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨ -૮-૨૦૧૩ ના ૧૬-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.


(3) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.


(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો ઉપર  જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.

click here
Search My Merit


Search Form No. :
Enter Birth Date :
                                                                  /
                            /
                                                   


  

કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

for see your merit list

શિક્ષક સંઘ _૨૦૧૩

                                   આવતી કાલે  ૨-૮-૨૦૧૩   શિક્ષક સંઘ ની મિટીગ માનનીય શિક્ષણ મંત્રી સાથે છે. જે માં નીચે ની બે બાબતો પર ચર્ચાવિચારણા થવાની છે.

                             શ્રી આર.પી.પટેલે શિક્ષકના પ્રશ્નોને શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કરી છે. જેના હકારાત્મક પરિણામો મળ્યા છે.

                            ધોરણ 9 થી 12 માં વર્ગ ઘટાડાના કારણે ફાજલ પડનાર શિક્ષકો માટે રક્ષણ માટે સક્રિય થયા છે જે નું નજીક નાં ભવિષ્ય માં સારા પરિણામો જોવા મળશે.

                           મેડીકલ ભથ્થા માટે પણ  બોર્ડમાં ચૂંટાયેલા શ્રી આર.પી.પટેલે માનનીય શિક્ષણમંત્રીશ્રીને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી છે.

આ ઉપરાંત હાલમાંજ રજુ થયેલો સરકાર નો ગ્રાન્ટ બાબત નો પરિપત્ર નો પણ સજ્જડ પૂર્વક વિરોધ કરવો જોઈએ એવી શિક્ષક મિત્રો ની અપીલ છે. 

સરકાર હવે ઈજાફા પણ પરિણામ ને આધીન આપવાનું વિચારી રહી છે જે ગામડાં ની શાળા માટે ખુબ ચિંતાજનક પરીસ્થીતી નું નિર્માણ કરે છે.    

BRECKING NEWS _ ફાજલ નુ રક્ષણ_ ૫/૨/૨૦૧૧

                            ગુજરાત ના માધ્યમિક ના આશરે ૭૫,૦૦૦ હજાર શિક્ષકોમાં ૩૩,૦૦૦ હજાર શિક્ષકો શિક્ષણ-સહાયક છે.જેમને આ પરિપત્ર ની અસર થાય છે.
                          
                         શિક્ષણ જગતમાં સરકાર દ્વારા જે ની કાગડોળે રાહ જોતા હતા તે પરિપત્ર થાય તેવી  શક્યતા લાગી રહી છે

                            ધોરણ 8 મુ અપર પ્રાયમરી મા જવાનુ હોવાથી  ૩૦/૬/૧૯૯૮ થી ૫/૨/૨૦૧૩ સુધી મા જે મિત્રો ફાજલ થાયા છે તેની માહિતિ શિક્ષણ કમિશ્નર વડે  મંગાવવામાં આવી છે.

                             મિત્રો હવે ટુંક સમય માં જ ફાજલ ની નિતિ જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે.

CLIK HERE FOR _ DOWNLOD_G.R._5/5/2011