Tuesday, 13 August 2013

ફિક્સ પગાર મુદ્દે સુપ્રિમ કોર્ટમાં 21 ઓગસ્ટે સુનાવણી

next date 21-8-2013

ફિક્સ પગાર મુદ્દે સુપ્રિમ કોર્ટમાં 21 ઓગસ્ટે સુનાવણી
ગુજરાતના ફિક્સ પગારના કેસમાં વધુ એક મુદત પડી છે. હવે પછી સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 21મી ઓગસ્ટે હાથ ધરાશે. ફિક્સ પગારેનોકરી કરતાં સરકારી કર્મચારી કર્મચારીઓની નજર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર હતી. જો કે કોર્ટમાં વધુ એક મુદત પડતાં કર્મચારીઓ નિરાશ થઈ ગયા છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ મેટરને બોર્ડ પર રખાય તે પૂર્વે જ ગુજરાત સરકાર વતી સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. અને સરકારે વધુ બે મહિનાના સમયની માગ કરી હતી. જો કે, સુપ્રીમે વધુ સમય આપવાનો ગુજરાત સરકારને સ્પષ્ટઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ આ મેટરને સુપ્રીમના બોર્ડ પર રખાઈ હતી. જો કે, આ અરજીની સુનાવણી હાથ ધરાઈ તે પહેલા જ કોર્ટના કામકાજના કલાકો પૂર્ણ થઈ ગયા હતાં. સુપ્રીમના બોર્ડમાં આજે ફિક્સ પગારની અરજી 13મા નંબરે ચાલનારી હતી. જો કે કોર્ટના નિયત સમય સુધીમાં નવ અરજીની સુનાવણી જ શકય બની હતી. હવે આ કેસમાં 21મી તારીખે નિર્ણય આવી જાય તે લગભગ નિશ્ચિત જણાય છે.

માધ્યમિક માં ફાજલ નું રક્ષણ

             મિત્રો આપણા સંઘ સક્રિય હોદ્દેદારો  બીજી એક સફળતા નું સોપાન સર કરી  રહ્યા છે.

                ધોરણ ૯ અને ૧૦ નો વર્ગ ઘટાડા ના કારણે જે કોઈ મિત્રો ફાજલ થયા હોય તે મિત્રો સંઘ ના સંપર્ક માં આવે તેમને સરકાર શ્રી તરફ થી ફાજલ નું રક્ષણ અપાવામાં સંઘ ને સફળતા મળી છે જે નો પુરાવો હું અહી મુકું છું

               સમગ્ર ગુજરાત માં કોઈ ને પણ ધોરણ ૯ કે ૧૦ નો વર્ગ ઘટતા ફાજલ નું રક્ષણ ના મળ્યું હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી  માધ્યમિક માં ધોરણ ૯ અને ૧૦ ઘટવાનું કારણ એ સરકાર શ્રી ની નવી નીતિ જવાબદાર થાય છે.


               સરકાર ના પરિપત્ર ૨૫/૨/૨૦૧૧ ને અનુસંધાને દરેક શિક્ષક ને ફાજલ નું રક્ષણ મળવાપાત્ર થાય છે તેથી કોઈ પણ પ્રકારના વર્ગ ઘટવાને કારણે ચીંતા કરવાની જરૂર નથી તે ઓ આપોઆપ રક્ષિત જાહેર થાય છે.

ફાજલ ના બધાજ પરિપત્રો 
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ૩૦/૦૫/૨૦૧૨બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ૦૪/૦૫/૨૦૧૨બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ૨૫-૦૨-૨૦૧૧બિન સરકારી અનુદાનીત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત.
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ૨૨-૧૧-૨૦૧૦ધોરણ-૮ નો માધ્યમિક શાળામાંથી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં સમાવેશ કરવાના કારણે બિન સરકારી અનુદાનીત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત.
ફાજલ થવા માટે સરકાર શ્રી ની નવી નીતિ જવાબદાર નો પરિપત્ર 

education news

CLIK ON IT FOR PRINT CALL LATTER H TAT


english 
Open67
sc-49
St-146
Obc-224
total-496.
Open ma Dahod Ane Kutchh Jilla j Baki Rhel Che
sanskrit 
 Last Update of Sanskrit 12/8/13
 Open -12
 Obc -72
 Sc-17


ભાષા (ત્રીજો તબક્કો)



















સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષયમેરીટ

શારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત
અંગ્રેજી૬૭.૬૦
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક
   ---
   ---   
   ---
૬૫.૪૯
   ---
૬૫.૩૩
  ---
૬૫.૮૦
ગુજરાતી૬૭.૮૫

હિન્દી૬૭.૧૫





સંસ્ક્રુત૬૭.૫૭