<< રજા પ્રવાસ અથવા વતન પ્રવાસ ના રોકડ ની માહીતી >>
>> વર્ષ - 2016 /19 નું પેકેજ ને 31/03/2021 સુધી લંબાવવામાં આવેલ છે સાથે રોકડ નો લાભ લેવો હોય તો પણ યોજના માં સમાવેશ કરેલ છે
ખાસ મુદાઓ ની સમજૂતી :--
( 1 ) વર્ષ 2016 -19 નો
બ્લોક આ વર્ષે 31/03/2021 સુધી લંબાવેલ છે માટે તમે લાભ લઈ શકો છો
( 2 ) અહી બે પ્રકાર ના
પરિશિષ્ટ છે બંને નો લાભ ફરજિયાત લેવો જરૂરી છે
( 3 ) પરિશિષ્ટ – A માં 10 રજા નું રોકળ માં રૂપાંતર
( 4 ) પરિશિષ્ટ – B સૂચિત ભાડા ની રકમ કરતાં ત્રણ ઘણો વધુ ખર્ચ
>> ખાસ આ વખતે 12% થી ઉપર જીએસટી વળી કોઈ પણ વસ્તુ ખરીદીને તેના
બદલામાં આ લાભ મેળવી શકો છો
>> અહી જણાવ્યા પ્રમાણે ની ગણતરી કરી તેટલો કે ઓછો ખર્ચ કરતાં પણ તમને
લગભગ 45 % જેટલો લાભ થાય જ છે .
<<<<<<<<<<< ગણતરી કેવી રીતે તમારી જાતે કરવી :--
>>>>>>>>>>
· પરિશિષ્ટ – A ની ગણતરી :-
·
તમારો પોતાનો બેજીક :- ___________________________રૂ
·
મોંઘવારી ભથ્થું = 164% એટલે કે તમારા બેજીક ને 1.64 વળે ગુણી
દેવાના
=
બેજીક * 1.64 =_____________________
Ø હવે
, કુલ રકમ = બેજીક + મોંઘવારી =__________________
Ø 10 રજા નું રોકડ માં રૂપાંતર =
કુલ રકમ *
10
30
Ø ઉપર
ની રકમ જેટલું ખર્ચ કરતાં તે સો ટકા મળે છે
· પરિશિષ્ટ – B ની ગણતરી :--
·
સૂચિત ભાડા ની રકમ (1) 20,000
( જો ગ્રેડ પે 7600 થી વધુ
હોય તો )
(2) 6000 ( જો ગ્રેડ પે 7600
થી ઓછો હોય તો )
·
કુટુંબ ના સભ્યો ની સંખ્યા
:- _______
·
ભાડા ની સૂચિત રકમ = અહી (
20,000
અથવા 6000 જે લાગુ પડે )* સભ્યો
·
સંપૂર્ણ રોકડ નો લાભ
લેવામાટે કરવો પડતો ખર્ચ = ભાડા ની સૂચિત રકમ * 3
Ø અહી એલ ટી સી નો લાભ લેવા માટે આગડ જણાવ્યુ તેમ
ફરજિયાત બન્ને પરિશિષ્ટો નો સમાવેશ કરવો જરૂરી છે તેમ પરિપત્ર માં જણાવેલ છે
Ø ઉપર
ની ગણતરી પ્રમાણે યોજના અંતર્ગત રોકડ લાભ લેવા માટે ખર્ચ કરવાની રકમ નીચે મુજબ ગણી
શકાય છે :-
Ø = પરિશિષ્ટ A +
પરિશિષ્ટ B ના ત્રણ ઘણા
v દાખલા તરીકે :
Ø બેજીક
– 25000 છે અને કુટુંબ માં 4 સભ્યો છે
Ø પરિશિષ્ટ – A ની ગણતરી
Ø બેજીક
– 25000 અને મોંઘવારી = 25000*1.64 = 41000
Ø રજા
નું રોકડ = 25000+41000= 66000*10/30 = 22000
Ø પરિશિષ્ટ – B ની ગણતરી
Ø સૂચિત
ભાડા ની રકમ કદાચ = 6000 છે કુટુંબ માં 4 સભ્યો
Ø હવે
ભાડા માં સૂચિત રકમ = 6000* 4 = 24000 થાય
v યોજના અંતર્ગત રોકડ નો સંપૂર્ણ લાભ લેવા માટે
કરવાનો થતો ન્યૂનતમ ખર્ચ
= પરિશિષ્ટ – A + પરિશિષ્ટ – B ના ત્રણ ગણા
= 22000 + ( 24000*3)
= 22000 + 72000 = 94000
રૂપિયા
v આમ
જો તમારે 46000 રૂપિયા મેળવવા હોય તો ન્યૂનતમ 94000 ખર્ચ કરવો જરૂરી છે.
અહી ખાલી ઉદાહરણ આપેલ છે તમારે તેનાથી ઓછો ખર્ચ પણ કરી ને આજ રીતે ગણતરી કરી મેળવી શકો છો .
>> એલ ટી સી ના રોકડ માટે ની માહિતી માટે નીચે ક્લિક કરવું :-
>> પરિપત્ર અને પ્રશ્નો ના જવાબ માટે નીચે ના ચિત્ર ને ક્લિક કરવું :-
તમારી જાતે તમારા બેજીક અને તમે કરેલ ખર્ચ આધારિત મળવા પાત્ર રકમ ની ગણતરી