Thursday 15 October 2020

શાળા નો ડેડસ્ટોક રદ કરવાની કાર્યવાહી અને પત્રકો

 //.......  નમસ્કાર મિત્રો શાળા ના ડેડ સ્ટોક રદ કરવામાટે ની કાર્યવાહી અને પત્રકો ની સમજ :-

  >>    શાળા માં ના વર્ષો જૂના કોઈ પણ સાધનો / વસ્તુઓ / અન્ય સામગ્રી જો શાળા ના ડેડ સ્ટોક માથી રદ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી અને શાળા ના મંડળ તથા શાળા ના આચાર્ય દ્વારા તે કરી શકાય છે. 

   >>  આ માટે જ્યારે જિલ્લા ના શિક્ષણાધિકારી દ્વારા કોઈ પ્રતિનિધિ શાળામાં આવે ત્યારે તેમની સાથે ચર્ચા કરી જે સાધનો કે વસ્તુઓ શાળા દ્વારા ગ્રાન્ટ માથી ખરીદી કરવામાં આવેલી હોય અને તે વાપરવા યુક્ત રહી નાહોય તેવી વસ્તુઓને બતાવી તથા તેના ફોટા પાડી નિયત પત્રકો માં નોધ કરી શાળા ના મંડળ ની મંજૂરી મેળવી દરખાસ્ત કરી શકાય છે .

>> આ દરખાસ્ત માટે ના પત્રકો નીચ ની લિન્ક ક્લિક કરી ને તમે દરખાસ્ત તૈયાર કરી શકો છો અને ડીઇઓ ઓફિસ માં મોકલી શકો છો .


>>>  ખાસ નીચે ના પત્રકોમાં તમારી રીતે સુધારા કરી દરખાસ્ત બનાવવી

   ( 1 ) મંડળ નો ઠરાવ :- 

                  મંડળ ના ઠરાવ માટે અહી ક્લિક કરવું


        સેમ્પલ ડેટા માટે નીચે ક્લિક કરવું :- 

સેમ્પલ ડેટા જોવા માટે અહી ક્લિક કરજો

    

      ( 2 ) નોટિસ જાહેર જગ્યાપર  :- 

જાહેર હરાજી માટેની નોટિસ માટે અહી ક્લિક કરવું

    

    ( 3 ) ડેડ સ્ટોક નું રોજ કામ   :- 

ડેડ સ્ટોક માટે નું રોજકામ માટે અહી ક્લિક કરવું


     ( 4) ડેડસ્ટોક રજીસ્ટર    :-

ડેડ સ્ટોક રજીસ્ટર ( એક્સેલ ફાઇલ) માટે અહી ક્લિક કરવું

         સૅમ્પલ ડેટા માટે નીચે ની લિન્ક ક્લિક કરવી ;-

સાધનો કમી કરવા માટે ની એક્સેલ સીટ નું સેમ્પલ ડેટા માટે અહી ક્લિક કરવું


     ( 4) શાળા નો લેટરપેડ     :-

શાળા નો લેટરપેડ

     

      ( 5 ) કોટેશન :- 

કોટેશન નો નમૂનો માટે અહી ક્લિક કરવું