Tuesday, 3 September 2013
ભરતી અંતર્ગત ૧૧/૦૨/૨૦૧૧ નું જાહેરનામુ
2. વય મર્યાદા અંગે લોકોમાં ગેરસમજ છે જેની ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે.
ઘણા મિત્રો પૂછે છે કે જૂના શિક્ષકની વ્યાખ્યા કેવી છે ?
મિત્રો મારા અંગત મંતવ્ય મુજબ શિક્ષણ સહાયકના ૫ વર્ષ હંગામી
ગણાય છે ત્યારબાદ નિયમિત શિક્ષકના ૫ વર્ષ એમ કુલ ૧૦ વર્ષની
સર્વિસ હોય તો તે જૂના શિક્ષકની વ્યાખ્યામાં આવે. આ મારુ અંગત મંતવ્ય છે.કદાચ અન્ય લોકો સંમત ન પણ હોય. ૧૧/૦૨/૨૦૧૧ ના જાહેરનામાનો અભ્યાસ બરાબર કરવો. જે અહિ ઉપર એટેચ કરેલ છે.

આ ભરતીમાં - 1. જૂના શિક્ષકના અનુભવ અંગે ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે.
2. વય મર્યાદા અંગે લોકોમાં ગેરસમજ છે જેની ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે.
3. વિધવા - ત્યક્તા બહેનો માટે કોઈ અનામતની જોગવાઈ છે કે કેમ તે વિશે લોકો જાણવા માગે છે.
4. ટાટ પરીક્ષામાં જાહેરનામા અંતર્ગત ૫૦ % ગુણ હોવા જોઈએ. કમ્પ્યૂટર કદાચ બંને
બંને પેપરોમાં અલગ અલગ ૫૦ % ગુણ એટલેકે ૧૫૦ માંથી ફરજિયાત ૭૫ કે તે ઉપર અને ૧૦૦ માંથી ફરજિયાત ૫૦ કે તે ઉપર ગણવાનું નથીને ? એની ઘણા મિત્રો ચિંતા કરે છે.
ઘણા મિત્રોએ હેમખેમ કમ્પ્યૂટરમાં ફોર્મ ભરાઈ જાય અને ભરતી દરમ્યાન કોઈ કોર્ટ કેસ ન થાય અને ઝડપી નોકરી મળે તેની પણ માતાજીને બાધા માની છે.
ઘણા શિક્ષક મિત્રો વારંવાર પૂછે છે કે ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ? ઘણા શિક્ષક મિત્રો એવું સમજે છે કે નવી શિક્ષણ પધ્ધતિમાં FA/SA માં વિદ્યાર્થી નાપાસ થાય નહિ. વિદ્યાર્થીને ફરજિયાત પાસ કરવાનો છે.
બોર્ડમાં એક આર.ટી.આઈ અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત પાસ / નાપાસની સ્પષ્ટતા અંતર્ગત માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત નીચે મુજબ જવાબ મળેલ છે જે આપને જાણ સારૂ અહિ મૂકેલ છે.
બોર્ડમાં એક આર.ટી.આઈ અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત પાસ / નાપાસની સ્પષ્ટતા અંતર્ગત માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત નીચે મુજબ જવાબ મળેલ છે જે આપને જાણ સારૂ અહિ મૂકેલ છે.
Subscribe to:
Posts (Atom)