/... નમસ્કાર મિત્રો ..
ગુજરાત શિક્ષણ વિભાગ ક્લાસ 1 અને 2 તથા પ્રિન્સિપાલ ની ભરતી માટે ના શિક્ષણ વિભાગ ને લગતા કાયદાઓ અને નિયમો , વિનિમયો અને અધિનિયમો ની સમજૂતી આપતા સુંદર પ્રિજેંટેસન સાથે ના વિડીયો
નીચે ની ચેનલ દ્વારા મળી રહેશે ..//
હ મિત્રો દરેક વખતે તમારી સામે પહોચી સકે તેમ નહોય માટે SUBSCRIBE ખાસ કરી દેજો જેથી નવી માહિતી સીધીજ એક ક્લિક કરવાથી તમને મળી જાય ..
હ મિત્રો તમારો વિકાસ એજ અમારો મોટો છે..
સહાયક અનુદાન નિયમ સંગ્રહ ના આ પ્રકરણ અને પરિશિષ્ટો માટે અહી ક્લિક કરવું