//..... નમસ્કાર શિક્ષક મિત્રો અને આચાર્યશ્રી -
સ્કૂલ ફિટનેશ અંતર્ગત જે ઓનલાઇન ટેસ્ટ નું આયોજન ખેલો ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલ હતું જે કોઈક ટેકનિકલ કારણોસાર લઈ શકાય નથી .../
હા મિત્રો નવી ટેસ્ટ ની તારીખ નું વેબસાઇટ પર જણાવ્યા મુજબ કદાચ 16 થી 25 મી તારીખ દરમિયાન આયોજન થઇ શકે છે.
ખાસ મિત્રો આ ઓનલાઇન ટેસ્ટ માં શું આવી શકે એવું દરેક મિત્રો ને થાય .....છે ..આનું સોલ્યુશન થોડું મે અહી આપવા નો પ્રયત્ન કરેલ છે ..
મિત્રો નીચે જેમ સૂચના આપવામાં આવે તે લિન્ક પર ક્લિક કરજો 100% માહિતી મળી જશે ક્યાં પ્રશ્નો આવી શકે :-
( 1 ) એડમીન મેન્યુયલ ખાસ વાચી જવું :- નીચેના ચિત્ર ને ક્લિક કરો અને તે મેળવી વાંચી લો
( 2 ) ટેસ્ટ ના વિડીયો જોઈ લેવા :- નીચેના ચિત્ર ને ક્લિક કરો અને જોઈ લો
( 3 ) ડેમો વિડીયો જોઈ લેવા : - નીચેના ચિત્ર ને ક્લિક કરો અને જોઈ લો
( 4 ) એસ ઓ પી વાંચી લેવું :- નીચેના ચિત્ર ને ક્લિક કરો અને જોઈ લો
( 5 ) એપ/ વેબસાઇટ સંબંધિત પ્રશ્નોતરી :- નીચેના ચિત્ર ને ક્લિક કરો અને જોઈ લો
//. મિત્રો જો આટલું જોઈ લેશો તો લગભગ બધી માહિતી ખેલો ઈન્ડિયા સ્કૂલ ફિટનેશ ની મળી રહેશે ..//
>>> હા મિત્રો ખાસ ખેલો ઈન્ડિયા માં સમાવિષ્ટ રમતો ની માહિતી પણ જો તમે મેળવવા માગતા હોય તો નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં રમતો અંગેની સંપૂર્ણ અને 100% ની માહિતી મેળવી શકો છો