Thursday 22 October 2020

જવાહર નવોદય વિધ્યાલય માં એડમિસન માટે ની માહિતી

 ///.....નમસ્કાર મિત્રો અને બાળકો 

       જવાહર નવિદય માં એડમિસન માટે લેવામાં આવતી પરીક્ષા ના ફોર્મ ચાલુ થઈ ગયા છે.

ધોરણ.૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના આજથી નવોદયની ઓફીસીયલ સાઈટ પર  ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....

  ///..... ફોર્મ ભરવામાટે ની માહિતી નીચે ના ચિત્ર ને ક્લિક કરી ને પહેલા સમજી લેવી 


     પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.. આ પરિક્ષાની માહિતી નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં પીડીએફ સ્વરૂપે મળી જશે ::--



👉👉ખાસ મિત્રો સલાહ પહેલા સુચાનાઓ વાચી જવી ત્યારબાદ જ ફોર્મ કોમ્પ્યુટર માં જ ભરવું 
ઓનલાઈન ફોર્મ ભરવા માટેની  લીન્ક👇








Friday 16 October 2020

ખેલો ઈન્ડિયા સ્કૂલ ફિટનેસ ઓનલાઇન ટેસ્ટ

 //..... નમસ્કાર શિક્ષક  મિત્રો   અને આચાર્યશ્રી  - 

             સ્કૂલ ફિટનેશ અંતર્ગત જે ઓનલાઇન ટેસ્ટ નું આયોજન ખેલો ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલ હતું જે વેબસાઇટ પર ચાલુ થઈ ગયું છે .. .../

     >>  જો મિત્રો તમે ઓનલાઇન તાલીમ માં જોડાયા હશો તોજ ઓનલાઇન ટેસ્ટ આપી શકો છો ..તે ખાસ યાદ રાખજો બાકી આપી શકાતી નથી 

   જે શિક્ષકો અને આચાર્યો દ્વારા તાલીમ માં જોડાયા હોય તે નીચે ના ચિત્ર ને ક્લિક કરી ને સીધાજ વેબસાઇટ પર જઈ ને યુસરનેમ અને પાસવર્ડ જે મેઈલ માં આવેલ હતા તે નાખી ......TOT એટેન્ડ માં જઈ ને ટેક ટેસ્ટ પર ક્લિક કરી ને ઓનલાઇન ટેસ્ટ આપી શકો છો ..


 >>>>  ઓનલાઇન ટેસ્ટ માટે નીચેના ચિત્ર ને ક્લિક કરવું ::--


               >>  હા મિત્રો ટેસ્ટ માં કેવા પ્રશ્નો છે ...?
>>  ટેસ્ટ માં કેટલા પ્રશ્નો છે ...?
>> ટેસ્ટ કેવી રીતે આપવો ...?
વગેરે જેવી ટેસ્ટ ની સંપૂર્ણ માહિતી માટે નીચેના ચિત્ર ને ક્લિક કરી 
 માહિતી મેળવી શકો છો.//




Thursday 15 October 2020

શાળા નો ડેડસ્ટોક રદ કરવાની કાર્યવાહી અને પત્રકો

 //.......  નમસ્કાર મિત્રો શાળા ના ડેડ સ્ટોક રદ કરવામાટે ની કાર્યવાહી અને પત્રકો ની સમજ :-

  >>    શાળા માં ના વર્ષો જૂના કોઈ પણ સાધનો / વસ્તુઓ / અન્ય સામગ્રી જો શાળા ના ડેડ સ્ટોક માથી રદ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી અને શાળા ના મંડળ તથા શાળા ના આચાર્ય દ્વારા તે કરી શકાય છે. 

   >>  આ માટે જ્યારે જિલ્લા ના શિક્ષણાધિકારી દ્વારા કોઈ પ્રતિનિધિ શાળામાં આવે ત્યારે તેમની સાથે ચર્ચા કરી જે સાધનો કે વસ્તુઓ શાળા દ્વારા ગ્રાન્ટ માથી ખરીદી કરવામાં આવેલી હોય અને તે વાપરવા યુક્ત રહી નાહોય તેવી વસ્તુઓને બતાવી તથા તેના ફોટા પાડી નિયત પત્રકો માં નોધ કરી શાળા ના મંડળ ની મંજૂરી મેળવી દરખાસ્ત કરી શકાય છે .

>> આ દરખાસ્ત માટે ના પત્રકો નીચ ની લિન્ક ક્લિક કરી ને તમે દરખાસ્ત તૈયાર કરી શકો છો અને ડીઇઓ ઓફિસ માં મોકલી શકો છો .


>>>  ખાસ નીચે ના પત્રકોમાં તમારી રીતે સુધારા કરી દરખાસ્ત બનાવવી

   ( 1 ) મંડળ નો ઠરાવ :- 

                  મંડળ ના ઠરાવ માટે અહી ક્લિક કરવું


        સેમ્પલ ડેટા માટે નીચે ક્લિક કરવું :- 

સેમ્પલ ડેટા જોવા માટે અહી ક્લિક કરજો

    

      ( 2 ) નોટિસ જાહેર જગ્યાપર  :- 

જાહેર હરાજી માટેની નોટિસ માટે અહી ક્લિક કરવું

    

    ( 3 ) ડેડ સ્ટોક નું રોજ કામ   :- 

ડેડ સ્ટોક માટે નું રોજકામ માટે અહી ક્લિક કરવું


     ( 4) ડેડસ્ટોક રજીસ્ટર    :-

ડેડ સ્ટોક રજીસ્ટર ( એક્સેલ ફાઇલ) માટે અહી ક્લિક કરવું

         સૅમ્પલ ડેટા માટે નીચે ની લિન્ક ક્લિક કરવી ;-

સાધનો કમી કરવા માટે ની એક્સેલ સીટ નું સેમ્પલ ડેટા માટે અહી ક્લિક કરવું


     ( 4) શાળા નો લેટરપેડ     :-

શાળા નો લેટરપેડ

     

      ( 5 ) કોટેશન :- 

કોટેશન નો નમૂનો માટે અહી ક્લિક કરવું

Wednesday 14 October 2020

સ્કૂલ ફિટનેશ - ખેલો ઈન્ડિયા ઓન્લીને ટેસ્ટ મટિરિયલ

 //..... નમસ્કાર શિક્ષક  મિત્રો   અને આચાર્યશ્રી  - 

             સ્કૂલ ફિટનેશ અંતર્ગત જે ઓનલાઇન ટેસ્ટ નું આયોજન ખેલો ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલ હતું જે કોઈક ટેકનિકલ કારણોસાર લઈ શકાય નથી .../

       હા મિત્રો નવી ટેસ્ટ ની તારીખ નું  વેબસાઇટ પર જણાવ્યા મુજબ કદાચ 16 થી 25 મી તારીખ દરમિયાન આયોજન થઇ શકે છે.

      ખાસ મિત્રો આ ઓનલાઇન ટેસ્ટ માં શું આવી શકે એવું દરેક મિત્રો ને થાય .....છે ..આનું સોલ્યુશન  થોડું મે અહી આપવા નો પ્રયત્ન કરેલ છે ..

   મિત્રો નીચે જેમ સૂચના આપવામાં આવે તે લિન્ક પર ક્લિક કરજો 100% માહિતી મળી જશે ક્યાં પ્રશ્નો આવી શકે :-

            ( 1 ) એડમીન મેન્યુયલ ખાસ વાચી જવું :- નીચેના ચિત્ર ને ક્લિક કરો અને તે મેળવી વાંચી લો 


         ( 2 ) ટેસ્ટ ના વિડીયો જોઈ લેવા :- નીચેના ચિત્ર ને ક્લિક કરો અને જોઈ લો 

                                                      

         ( 3 ) ડેમો વિડીયો જોઈ લેવા : - નીચેના ચિત્ર ને ક્લિક કરો અને જોઈ લો 

                            

          ( 4 ) એસ ઓ પી વાંચી લેવું :-    નીચેના ચિત્ર ને ક્લિક કરો અને જોઈ લો 

( 5 ) એપ/ વેબસાઇટ  સંબંધિત પ્રશ્નોતરી :- નીચેના ચિત્ર ને ક્લિક કરો અને જોઈ લો 


//.     મિત્રો જો આટલું જોઈ લેશો તો લગભગ બધી માહિતી ખેલો ઈન્ડિયા સ્કૂલ ફિટનેશ ની મળી રહેશે ..//

    >>>  હા મિત્રો ખાસ ખેલો ઈન્ડિયા માં સમાવિષ્ટ રમતો ની માહિતી પણ જો તમે મેળવવા માગતા હોય તો નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં રમતો અંગેની સંપૂર્ણ અને 100% ની માહિતી મેળવી શકો છો


Tuesday 13 October 2020

ચોથી એકમ કસોટી - ઓક્ટોમ્બર 2020

 >>//... નમસ્કાર મિત્રો ગુયાજરાત માદયમિક અને ઉચ્ચ.માદયમિક બોર્ડ દ્વારા દર માષ ના અંતે લેવતી કસોટી પ્રમાણે આ માષ એટલે કે ઓક્ટોમ્બર-2020 ની એકમ કસોટી ની માહિતી પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવેલી છે.

     જેની સંપૂર્ણ સમજૂતી પહેલા  નીચે ના ચિત્ર ને ક્લિક કરી ને સમજી લેવી :- 



ધો- 9 ના ગણિત ના અભ્યાસ માટે નીચે ની લિન્ક થી બધાજ પ્રકરણ અભ્યાસ કરી લેવો તેમાથી પરીક્ષા માં તમને દાખલા ગણવા માં સરળતા રહે :-

પ્રકરણ - 2 બહુપદી ના પ્રકરણ ની સમજૂતી માટે નીચે ની લિન્ક ક્લિક કરવી :-

બહુપદી ભાગ - 1 

બહુપદી ભાગ - 2

બહુપદી ભાગ - 3 

 પ્રકરણ - 15 સંભાવના ના પ્રકરણ ની સમજૂતી માટે નીચેની લિન્ક ક્લિક કરવી :-

સંભાવના

પ્રકરણ - 3 યામ  ભૂમિતિ ના પ્રકરણ ની સમજૂતી માટે નીચે ની લિન્ક ક્લિક કરવી :- 

યામભૂમિતિ ની સમજૂતી 

પ્રકરણ _ 4  દ્વિ ચલ સુરેખ સમીકરણ ની સમજૂતી માટે નીચેની લિન્ક ક્લિક કરવી :- 

દ્વી ચલ સુરેખ સમીકરણ ભાગ - 1

દ્વિ ચલ સુરેખ સમીકરણ ભાગ - 2

પ્રકરણ - 6 રેખાઓ અને ખૂણા ની સમજૂતી માટે નીચેની લિન્ક ક્લિક કરવી :- 

રેખા અને ખૂણાઓ ભાગ- 1

રેખાઓ અને ખૂણાઓ ભાગ - 2

રેખાઓ અને ખૂણાઓ ભાગ- 3

રેખાઓ અને ખૂણાઓ ભાગ - 5 

રેખો અને ખૂણાઓ ભાગ- 6 

રેખાઓ અને ખૂણાઓ ભાગ - 7 


//...... ધોરણ - 10 માટે ના વિજ્ઞાન ની કસોટી ના પ્રકરણ ની સમજૂતી માટે નીચે ની લિન્ક ક્લિક  કરવી :--


પ્રકરણ - 2 એસિડ અને બેઇઝ ની સમજૂતી :- 

એસિડ અને બેઇઝ ભાગ- 1

એસિડ અને બેઇઝ ભાગ- 2

એસિડ અને બાઈઝ ભાગ- 3

એસિડ અને બેઇઝ ભાગ - 4

એસિડ અને બેઇઝ ભા- 5 


પ્રકરણ - 10 ....પ્રકાશ - પરાવર્તન અને વક્રીભવન ની સમજૂતી :- 

પ્રકાશ , પરાવર્તન અને વક્રીભવન ભાગ - 1

પ્રકાશ પરાવર્તન અને વક્રીભન ભાગ - 2 

પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન ભાગ - 3

પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન ભાગ - 4 

પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન ભાગ - 5 


પ્રકરણ - 6 ...જૈવિક ક્રિયાઓ  ની સમજૂતી :- 

જૈવિક ક્રિયાઓ ભાગ-1 


>>> // ચોથી એકમ કસોટી પરિપત્ર માટે નીચેના ચિત્ર ને ક્લિક કરવું :--


Monday 12 October 2020

ગુજરાત માદયમિક અને ઉચ્ચતર માદયમિક શિક્ષણ બોર્ડ ની મતદાર યાદી :-

 ///... નમસ્કાર મિત્રો અને આચાર્યશ્રી  .....

               ગુજરાત માદયમિક અમે ઉચ્ચતર માદયમિક શિક્ષણ બોર્ડ ની સામાન્ય ચૂટણી માટે ની મતદાર યાદી બહાર પાડવામાં આવેલી છે તેની સમજૂતી જોવા માટે નીચે ની લિન્ક ક્લિક કરવી :- 


>>>>          હા મિત્રો નીચેની લિન્ક ક્લિક કરતાં તે મતદાર યાદી માં પહોચી જશો :-


Friday 9 October 2020

ખેલો ઈન્ડિયા - સ્કૂલ ફિટનેસ અંતર્ગત ઓનલાઇન ટેસ્ટ બાબત ( આચાર્યો / વ્યાયામ શિક્ષકો )

 //....  નમસ્કાર મિત્રો ..ખાસ આચાર્યશ્રીઓ અને વ્યાયામ શિક્ષક મિત્રો ..//

           ખેલો ઈન્ડિયા સ્કૂલ ફીટનેશ અંતર્ગત જે તાલીમ થઈ હતી ત્યારે મિત્રો ઓનલાઇન ટેસ્ટ લેવાની વાત થઈ હતી તે સર્વ શિક્ષા અભયાન દ્વારા પરિપત્ર કરી ને ઓનલાઇન ટેસ્ટ નું આયોજન કરેલ છે  મિત્રો ..//

      આની સમજૂતી નીચેના ચિત્ર ને ક્લિક કરી મેળવી શકશો :--




આ ઓનલાઇન ટેસ્ટ ના પરિપત્ર મેળવવા માટે નીચે ની લિન્ક ક્લિક કરવી :--



અત્યાર સુધી ખેલો ઈન્ડિયા માં થયેલી કામગીરી ની માહિતી માટે નીચે ની લિન્ક ક્લિક કરો :-

(1)  આની સમજૂતી નીચેના ચિત્ર ને ક્લિક કરી મેળવી શકશો :--

Tuesday 6 October 2020

ધોરણ - 12 નો સુધારેલ અભ્યાષ્ક્રમ ( 2020-21 )

  /......નમસ્કાર  મિત્રો  અને બાળકો નીચે ના ચિત્ર ને ક્લિક કરતો નવો ધોરણ - 12 નો અભ્યાષ્ક્રમ આ વર્ષ એટલે કે - વર્ષ 2020-21 માટે નો છે જે નીચે થી માત્ર એક ક્લિક કરતાં મળી જશે ..//



ધોરણ - 11 નો સુધારેલ અભ્યાષ્ક્રમ ( 2020-21)

  /......નમસ્કાર  મિત્રો  અને બાળકો નીચે ના ચિત્ર ને ક્લિક કરતો નવો ધોરણ - 11 નો અભ્યાષ્ક્રમ આ વર્ષ એટલે કે - વર્ષ 2020-21 માટે નો છે જે નીચે થી માત્ર એક ક્લિક કરતાં મળી જશે ..//



ધોરણ -9 નો સુધારેલ અભ્યાષ્ક્રમ ( 2020-21 )

 /......નમસ્કાર  મિત્રો  અને બાળકો નીચે ના ચિત્ર ને ક્લિક કરતો નવો ધોરણ - 9નો અભ્યાષ્ક્રમ આ વર્ષ એટલે કે - વર્ષ 2020-21 માટે નો છે જે નીચે થી માત્ર એક ક્લિક કરતાં મળી જશે ..//



ધોરણ - 10 નો સુધારેલ અભ્યાષ્ક્રમ

 //......નમસ્કાર  મિત્રો  અને બાળકો નીચે ના ચિત્ર ને ક્લિક કરતો નવો ધોરણ - 10 નો અભ્યાષ્ક્રમ આ વર્ષ એટલે કે - વર્ષ 2020-21 માટે નો છે જે નીચે થી માત્ર એક ક્લિક કરતાં મળી જશે ..//














ગુજરાત મધ્યમીક શિક્ષણ અધિનિયમ - 1972 ( ભાગ -2)

 //.....નમસ્કાર મિત્રો .. 

                          ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -1 અને 2 તથા H.MAT AND 

H.TAT જેવી પરીક્ષાઓ ની તૈયારી માટે આ અધિનિયમ ખુબજ જરૂરી છે.

  તેમજ શિક્ષકો અને આચાર્યો દ્વારા પણ આ માહિતી જણાવી ખુબજ જરૂરી છે ..

ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ ભાગ -2 માટે અહી ક્લિક કરવું

ગુજરાત માધ્યમીક શિક્ષણ અધિનિયમ - 1972 ( ભાગ - 1 )

 //.....નમસ્કાર મિત્રો .. 

                          ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -1 અને 2 તથા H.MAT AND 

H.TAT જેવી પરીક્ષાઓ ની તૈયારી માટે આ અધિનિયમ ખુબજ જરૂરી છે.

  તેમજ શિક્ષકો અને આચાર્યો દ્વારા પણ આ માહિતી જણાવી ખુબજ જરૂરી છે ..

ગુજરાત માધ્યમીક શિક્ષણ અધિનિયમ -1972 માટે અહી ક્લિક કરવું .

સ્કોલરશીપ ( ડિજિટલ ગુજરાત )

 /......નમસ્કાર મિત્રો..

               શાળા માં અભ્યાષ કરતાં બાળકો ની જુદી જુદી સ્કોલરશીપ અંતર્ગત ફોર્મ ની એન્ટ્રી કેવીરીતે કરવી..

       એન્ટ્રી બાદ સીધીજ પ્રપોજલ ખાલી એક જ મિનિટ માં કેવીરીતે કરવી 

     સ્યાકલ સહાય પણ નવું ફોર્મ ભર્યા સિવાય ડાઇરેક પ્રપોજલ કેવીરીતે કરવું.. 

    ડેસ્ક બોર્ડ પર બધીજ માહિતી કેવીરીતે મેળવી શકાય 

  અને પ્રિન્ટ કેવીરીતે કરી સકાય બધીજ માહિતી નીચે ખાલી ક્લિક કરવાથી મળી જશે ..

સ્કોલરશીપ માટે અહી ક્લિક કરવું

ધોરણ 10 નું વિજ્ઞાન નું પ્રકરણ - 1

 /.... નમસ્કાર બાળકો ધોરણ 10 નું વિજ્ઞાન નું પ્રકરણ - 1

પ્રકરણ -1 ન0 ભાગ -2 માટે અહી ક્લિક કરવું


ધોરણ 10 નું વિજ્ઞાન નું પ્રકરણ - 1

 //.... નમસ્કાર બાળકો ધોરણ 10 નું વિજ્ઞાન નું પ્રકરણ - 1


ધોરણ - 10 // ગણિત // પ્રકરણ - 2 // બહુપદીઓ

  ધોરણ - 10  // ગણિત // પ્રકરણ - 2 // બહુપદીઓ 

           આ પ્રકરણ ની સમજૂતી આપતા બધાજ વિડીયો તમને અહી જોવા મળશે .. 

           બાળકો પોતાની નોટ બૂક સાથે પ્રયત્ન કરશે તો ખુબજ સરળ ભાષા માં સમજૂતી આપી છે માટે જલ્દી શીખી શકશે ..

         હ મિત્રો આ ચેનલ ને સબસક્રાઈબ કરવું ભૂલતા નહીં ..//

https://www.youtube.com/watch?v=oUQzbsnOKPc&t=178s

https://www.youtube.com/watch?v=lWfmdrl0bDk&t=72s

https://www.youtube.com/watch?v=M2x1Ol-Bmtw&t=1

https://www.youtube.com/watch?v=WAyo04a188w

https://www.youtube.com/watch?v=AUC8u30uIi0&t=6s

https://www.youtube.com/watch?v=JbHhZ1xX5H0


ધોરણ - 10 // ગણિત // પ્રકરણ -1

  ધોરણ - 10  //  ગણિત //  પ્રકરણ -1  // વાસ્તવિક સંખ્યાઓ 

          આ પ્રકરણ ની સંપૂર્ણ સમજૂતી આપતા બધાજ વિડીયો તમને અહી મળી રહેશે ..

https://www.youtube.com/watch?v=KYqpDbk0LMI&t=588s


https://www.youtube.com/watch?v=XEph4gAN-Gs&t=25s


https://www.youtube.com/watch?v=ncoFzFZFN9g&t=4s


https://www.youtube.com/watch?v=1nJ1pM1yvDY&t=784s


https://www.youtube.com/watch?v=dc9MvEolOLU&t=508s