Thursday, 27 August 2020

માધ્યમિક શિક્ષણ અધિનિયમ - 1972 ( પ્રકરણ 1 અને 2 )

 //...   નમસ્કાર મિત્રો 

          શિક્ષણ વિભાગ ના નવા એક ગ્રંથ સાથે ફરી હું કમલેશ કાવઠીય તમારી સાથે .... 

        માધ્યમિક શિક્ષણ અધિનિયમ ની સમજૂતી ... પ્રકરણ વાઈજ અધિનિયમો ...

પ્રકરણ - 1 વ્યાખ્યાઓ   અને પ્રકરણ -2 બોર્ડ ની રચના અને સંસ્થાપન 

માધ્યમિક શિક્ષણ અધિનિયમ - 1972 ( પ્રકરણ 1 અને 2 ) માટે અહી ક્લિક કરવું.

સહાયક અનુદાન નિયમ સંગ્રહ - 1964 ( પ્રકરણ 16 થી 23 )

 /..  નમસ્કાર મિત્રો 

      સહાયક અનુદાન નિયમ સંગ્રહ ના આગડ ના પ્રકરણો 

       અહી આ પોસ્ટ માં પ્રકરણ 16 થી પ્રકરણ 23 નો સમાવેશ કરેલ છે.

16 - રેકોર્ડ અને રજીસ્ટર , 17 - શાળા અને છાત્રાલય ની તપાસની , 18 - સહાયક ગ્રાન્ટ , 19 - મકાન ગ્રાન્ટ , 20 - સાધન સામગ્રી ગ્રાન્ટ , 21 - છાત્રાલયો ને ગ્રાન્ટ , 22- ઉત્તર બુનિયાદી અને લોક શાળાઓ , 23 - સરકાર ના વિશેષાધિકારો 

સહાયક અનુદાન નિયમ સંગ્રહ ના પ્રકરણ 16 થી 23 ની સમજૂતી માટે અહી ક્લિક કરવું

સહાયક અનુદાન નિયમ સંગ્રહ - 1964 ( પ્રકરણ 12 થી 15 )

 /..  નમસ્કાર મિત્રો 

      સહાયક અનુદાન નિયમ સંગ્રહ ના આગડ ના પ્રકરણો 

       અહી આ પોસ્ટ માં પ્રકરણ 12 થી પ્રકરણ 15 નો સમાવેશ કરેલ છે.

 12 - સ્ટાફ  , 13 - સ્ટાફ પસંદગી અને નિમણૂક , 14 - નોકરી ની સમાપ્તિ

15 - નોકરી ની સરતો 

     આમ આ પ્રકરણ ના નિયમ 55 થી નિયમ 81 સુધી ના નિયમો નો સમાવેશ કરેલ છે.

શયક અનુદાન ના પ્રકરણ 12 થી 15 ની સમજૂતી માટે અહી ક્લિક કરવું.