////....................... યુવા ઉત્સવ - 2020 ..................////
ખાસ યુવા મિત્રો જેની ઉમર 15 થી 29 હોય તે વિધ્યાર્થીઓ આ વર્ષ ના યુવા - ઉત્સવ -2020 નું આયોજન જીલ્લા રમત ગમત અધિકારી ની ઓફિસ દ્વાર આયોજન કરવામાં આવેલ છે તેમાં ભાગ લઈ શકે છે ..
ખાસ આ વર્ષે - કોવિડ-19 ની પરિસ્થિતી ને કારણે સ્પર્ધામાં થોડા ફેરફારો કરવામાં આવેલ છે સાથે સાથે કઈ તારીખ સુધી તમે એન્ટ્રી મેળવી શકો છે આ વખતે સ્પર્ધા કેવી રીતે આયોજન કરવામાં આવશે તે બધી સંપૂર્ણ માહિતી માટે ......👇👇👇👇
>>>> સૌપ્રથમ નીચે એક ચિત્ર આપેલ છે જેને ક્લિક કરતાં મળી જશે ::--
>> આ સ્પર્ધાની સંપૂર્ણ જાણકારી અને પરિપત્ર માટે નીચે ક્લિક કરવું