Monday, 22 July 2013

Sabarkantha Bdli Camp Date


Sabarkantha Jeneral Bdli Camp Date Change New Date 

26/7/2013 Friday .

Arasparas JillaFer Badli Camp Date 29-7-2013

Ek Tarfi Jilla Fer Bdli Camp August na 1 week ma Yojavani Shakyta.

word of ;; EXCESS ;; MEANING

VS Bharti na Call Latter ma "EXCESS" Word Vishe Mahiti

"EXCESS"call latter etale vadhara na

Jetali jagyao khali chhe tena karata vadhare  candidates ne 3rd round ma bolavel chhe.

Aetle je loko na call latter ma "EXCESS" lakhel hoy teo haju potani job confirm na samaje

jo jagya khali hase to teo ne chance malase

koi ne niras karava mate aa Mahiit nathi.....fakt sachi information mate j che

kheda Jilla fer Camp Babat

kheda Jilla Aek Trfi Jilla Camp mdti mahiti mujab3-4 August Ae thavani sambhavna Che.1Jilla ni mahiti aavi n hti mate camp delay thayel che.
vdhu news 25/7 ae General camp na Divse khabar pdi jshe.

some important News

વિજ્ઞાનમેળા માટે વિવિધ કૃતિ બનાવવા માટે

વિજ્ઞાનમેળા માટે વિવિધ કૃતિ બનાવવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરવાથી ઘણીબધી વિજ્ઞાનની કૃતિ બનાવવાના વિડીયો મૂકેલા છે. મુલાકાત લેવા નીચે ક્લીક કરો. 

વિજ્ઞાનમેળાની કૃતિના વિડીયો માટે અહિ ક્લીક કરો. 

H - TAT APPLY ONLINE

H - TAT APPLY ONLINE

Head Teachers Aptitude Test (HTAT) for Primary School 2013

Head Teachers Aptitude Test (HTAT) for Primary School 2013

         Click On Image


For More Details Click here............

વિદ્યાસહાયક માં મેરીટ થી ઓછા મેરીટ ની ભરતી થઇ છે

  વિદ્યાસહાયક માં ઘણા મિત્રો ના ફોન આવ્યા હતા કે તેમના મેરીટ થી ઓછા મેરીટ ની ભરતી થઇ છે .અને ભરતી માં ભ્રષ્ટાચાર થયો હોય તેવી પ્રબળ સસંભાવના લાગેછે અને તેમાં પારદર્શકતા જોવા મળી નથી તેવા અહેવાલ છે.અધિકારીઓના ફોન પણ બંદ બતાવે છે .


SECONDARY EDUCATION

3 Round Declare for VIDYASAHAYAK bharati

Social Science & Maths Science 3 Round Declare

23/7/2013 thi 24/4/2013 Jilla Pasandgi

Maths science 59.76 % Sudhi Call latter

Social Science:64.34 % Sudhi Call Latter

Call Latter Downlaod :click here

(1) OPEN 

Call latter No:2101 Sudhi Bolavya
Open :178 jgya baki tema 
Male:90 jgya Baki
Female:88 Jgya baki (open category no hju 1 round padvani shakyata)

(2)OBC


Call Latter No:940 sudhi Bolavya
Obc:522 jgya baki tema
Male:318 jgya baki
Female:204 jgya baki
New call latter 941 Number thi start Thase

(3)SC

Call Latter No:227 sudhi Bolavya
Sc:112 jgya baki tema 
Male:69 jgya baki
Female :43 jgya baki

FOR STD-10 AND STD-9 SCIENCE,,//

SCIENCE FAIR...//

વિજ્ઞાન મેળા માટે ની માહિતી

! સારસ્વત મિત્રો નમસ્કાર !
               હવે ટુંક સમયમાંજ વિજ્ઞાનમેળો આવી રહ્યો છે.મિત્રો કેટલીક વખત આપણ ને અભ્યાસક્રમ પૂરો કારવાનો હોવાથી  સમય નાં અભાવે વિજ્ઞાન નું મોડેલ બાનાવાનો સમય મળતો નથી.
              તો તૈયાર થી જાવ વિજ્ઞાન મેળાની કૃતિ બાનાવાવા માટે. મેં અહી કેટલાક વિજ્ઞાન નાં મોડેલ બાનાવવા માટે વિડીયો ફાઇલ મૂકી છે. જે તમને મોડેલ બનાવવા માટે ખુબ જ ઉપયોગી નીવડશે તેની ખાતરી આપુછું અવસ્ય મુલાકાત લેશો. જો ગમે તો કોમેન્ટ બોક્ષ માં સુચન લખશો તો વધુ ગમશે 

SCIENCE FAIR PROJECT FOR PRIMARY AND SECONDARY SCHOOL
( VIGYAN MELO)
 AIR PRACTICAL   –            હવાના પ્રયોગો

BALANCING PRACTICAL-            સંતુલન નાં પ્રયોગો

CHEMISTRY PRACTICAL-               રસાયણ વિજ્ઞાન નાં પ્રયોગો

ELECTRICAL PRACTICAL  - વિજળી નાં પ્રયોગો

FRICTION PARACTICAL-                  ઘર્ષણ નાં પ્રયોગો

HEAT TRANSFER PRACTICAL    -તાપમાનનાં  પ્રયોગો 

LIGHT PRACTICAL                      -લાઈટ નાં પ્રયોગો

MAGNETISAM PRACTICAL-       ચુંબક નાં પ્રયોગો

MATHS MAGIC-                                 ગાણિત ગમ્મત

MICHENICS PRACTICAL- મીકેનીકલ નાં પ્રયોગો

PAPER TOPI                                       –કાગળ નાં પ્રયોગો
GENERAL PRACTICAL-     અન્ય વિભાગો નાં પ્રયોગો

PUMPING PRACTICAL –     પંપ નાં પ્રયોગો

TOYS PRACTICAL-               રમકડા નાં પ્રયોગો

SOUND PRACTICAL-          ધ્વની નાં પ્રયોગો

WEST TO BEST 


WATER PRACTICAL-                        પાણી નાં પ્રયોગો