tet-2 language result update
નમસ્કાર મિત્રો
ઘણા સમય થી જેની આતુરતાથી રાહ જોતા હતા તેવું TET-2 નું પરિણામ આવી ગયુ છે સરકાર ને આ પરિણામ રજુ કરવામાં ભારે જેહમત ઉઠાવી પડી છે ટોટલ આ પેપર માં ૬૪ ભુલો સુધારતા સુધારતા છેવટે હેમખેમ પરિણામ જાહેર કરાયું છે આના પરથી રાજ્ય પરીક્ષા બોર્ડ નાં અધિકારીઓએ કઇક શીખવાની જરૂર છે. જે લોકો પેપર સેટ કરેછે તેવા લોકો ને એવા પ્રશ્નો પછવા જોઈએ કે જેના જવાબ ફક્ત એકજ હોય .પણ અહી તો પેપર માં પુચાયેલ મોટા ભાગ નાં પ્રશ્નો ની ખામી હતી
હવે એમને એ નાં ભૂpoolલવું જોઈએ કે જે પરીક્ષા આપવા માટે બેઠા છે તે ભાવી શિક્ષકો ખુબજ સારી ક્ષમતા ધરાવતા (પેપર કાઢનાર કરતા ૧૦૦ ગણા હોશિયાર ) ઉમેદવારો છે એ નાં ભૂલવું જોઈએ !
અને બીજી વાત આ સરકાર ની કોઈ પણ ભરતી નથી કે જે કોર્ટ કેસ વગર પૂર્ણ થતી હોય તે સુ સૂચવે છે તે પણ ખુબ વિચાર માગી લે તેવું છે મિત્રો
બસ હવે ભગવાન ને એ પ્રાર્થના કરીએ કે જેટલું પરિણામ આપવા માં વાર કરી તેટલો સમય ભરતી કરવામાં ન કરે બસ ૧ મહિના માં ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય
અંતે .....જે ભાવી સારસ્વત મિત્રો ઉત્તીર્ણ થયાછે તેમેને સર્વ ને મારા ખુબ ખુબ અભિનદન
I
પાસ થનાર દરેક ને પોતાની પસંદગી નું સ્થળ મળે તેવી અભ્યર્થના ......