//.... નમસ્કાર આચાર્યશ્રીઓ - શિક્ષકોશ્રી અને ક્લાર્ક શ્રી ....//
કમિશ્નરશ્રી શાળાઓની કચેરી - ગાંધીનગર
ખાતાકીય ઓડિટના અનુસંધાને ગ્રાન્ટ ગણતરી મેમો
>>>> દરવર્ષે ખાતાકીય ઓડિટ ગાંધીનગર ની કચેરી દ્વારા થતાં હોય છે આ ગ્રાન્ટ ગણતરીના પત્રકોની માહિતી તેમજ આપણે જાતે તે ગણતરી કરીને કેવી રીતે તૈયાર રાખી શકીએ તે અનુસંધાને અહી એક સમજૂતી આપવામાં આવી છે .....//
>> કોઈ પણ કર્મચારી આ ગણતરી મેમો તૈયાર કરી શકે છે .
>> સમજૂતી માટે નીચે ના ચિત્ર અને ક્લિક કરવું 👇👇>>>
>>> આ ખાતાકીય ઓડિટ ના પત્રકો માટે નીચેના
ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે ....//