Friday, 14 June 2013
સરકારી ઉચ્ચત્તર માધમિક શાળામાં અગાઉ જે જાહેરાત આવી હતી તે ભરતીનું મેરીટ તથા પ્રતિક્ષા યાદી જોવા નીચેની લિંક પર ક્લીક કરો.
મેરીટ યાદી (Subject wise)
પ્રતીક્ષા યાદી
સુચના:
૧) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી નકલ / અંગ્રેજી નકલ)
૨) ઉમેદવારોએ આ વેબસાઈટ બીજી માહિતી માટે દર રોજ જોવા વિનંતી
વિદ્યાસહાયક ભરતી પૂરક જાહેરાત અંતર્ગત ભરતી શરૂ થયેલ છે. વધુ માહિતી માટે નીચે ક્લીક કરો.
મેરીટ યાદી (Subject wise)
પ્રતીક્ષા યાદી
સુચના:
૧) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી નકલ / અંગ્રેજી નકલ)
૨) ઉમેદવારોએ આ વેબસાઈટ બીજી માહિતી માટે દર રોજ જોવા વિનંતી
વિદ્યાસહાયક ભરતી પૂરક જાહેરાત અંતર્ગત ભરતી શરૂ થયેલ છે. વધુ માહિતી માટે નીચે ક્લીક કરો.
ધોરણ 10 ગણિત - પ્રશ્નપત્ર પરિરૂપ - પ્રકરણ પ્રમાણે ગુણભાર તથા પ્રશ્નપત્ર નમૂનો
ધોરણ 10 વિજ્ઞાન અને ટેક્નોલોજી - પ્રશ્નપત્ર પરિરૂપ - પ્રકરણ પ્રમાણે ગુણભાર તથા પ્રશ્નપત્ર નમૂનો
વિદ્યાસહાયક ભરતી પૂરક જાહેરાતના ફોર્મ આવતીકાલે તા. ૧૧/૦૬/૨૦૧૩ થી તા. ૧૯/૦૬/૨૦૧૩ સુધી ભરવાના શરૂ થશે. જે મિત્રોએ અગાઉ ફોર્મ ભરેલ છે તેઓએ ફોર્મ ફરી ભરવાના નથી.
અહી નીચે 8 % DA ની ગણતરી કરવાની
એક્સેલ શીટ આપેલ છે. શીટ ખોલી ફક્ત પીળા રંગના ખાનામાં બેઝિક પગાર તથા
ગ્રેડ પે નાખવો.કોમેન્ટમાં આપના સૂચનો આવકાર્ય છે.
8 % DA ગણતરી એક્સેલ શીટ
ઉપરના પરિપત્રના રેફરન્સમાં નીચેના પરિપત્રની જરૂર પડશે.
વર્ગ દીઠ વિદ્યાર્થી પ્રવેશ અંતર્ગત શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક ઉમશ/૧૧૦૬-૨૧૩૮-ગ૧ તા. ૩૧/૧૨/૨૦૦૯ નો પરિપત્ર
OFFICE ARITHMETIC
Smart boss + smart employee = profit
Smart boss + dumb employee = production
Dumb boss + smart employee = promotion
Dumb boss + dumb employee = overtime
Smart boss + smart employee = profit
Smart boss + dumb employee = production
Dumb boss + smart employee = promotion
Dumb boss + dumb employee = overtime
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ માટે નિરાશાજનક સમાચાર ( સોર્સ - વી.ટીવી ન્યૂઝ )
1. વિદ્યાસહાયક કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી
2. સુપ્રિમ કોર્ટે ફિક્સ પગારવાળી વિદ્યાસહાયક યોજનાની ટીકા કરી.
3. શા માટે શિક્ષકોની ભરતી ફિક્સ પગારથી કરવામાં આવે છે ?
4. ભરતીપાત્ર શિક્ષકોની લાયકાત અંગે ખુલાસો કરવા માંગ
5. બુધવારે વધુ સુનાવણી.
6. એડહોક શિક્ષક મુદ્દે કોર્ટ ખફા.
7. RTEનો અમલ અસરકારક થતો નથી.
7. RTEનો અમલ અસરકારક થતો નથી.
મેડીકલ - પેરા મેડીકલ - ૨૦૧૨ એડમીશન ક્લોઝર
List Of Medical-colleges and seats 2012
ફિક્સ પગાર કેસ અંગેની વાસ્તવિક માહિતી ( નિલેશ જોષી - લાલપુર )
List Of Medical-colleges and seats 2012
ફિક્સ પગાર કેસ અંગેની વાસ્તવિક માહિતી ( નિલેશ જોષી - લાલપુર )
Awareness Program Schedule for Online admission 2013 After 12 Science
શિક્ષક સજ્જતા તાલીમ - પ્રકરણ 7
શિક્ષક સજ્જ્તા તાલીમ - પ્રકરણ 8
શિક્ષક સજ્જ્તા તાલીમ - પ્રકરણ 10
શિક્ષક સજ્જતા તાલીમ - પ્રકરણ 7
શિક્ષક સજ્જ્તા તાલીમ - પ્રકરણ 8
શિક્ષક સજ્જ્તા તાલીમ - પ્રકરણ 10
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુણ ચકાસણી - ઉત્તરવહી અવલોક્ન - દફ્તર ચકાસણી તથા નામ/અટક્માં સુધારો - અરજી પત્રકો
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યર્થીઓ માટે મારી સમજ મુજબ એક્સેલ ફાઈલ બનાવી છે કોઈ ભૂલ હોયતો મોબાઈલ નંબર પર જાણ કરશો.
Merit Calculator - 12 Science
Gujcet2013 Answer Key 2013
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યર્થીઓ માટે મારી સમજ મુજબ એક્સેલ ફાઈલ બનાવી છે કોઈ ભૂલ હોયતો મોબાઈલ નંબર પર જાણ કરશો.
Merit Calculator - 12 Science
Gujcet2013 Answer Key 2013
મિત્રો
હવે
આપણે સૌ ( RTI ACT )માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ ઓનલાઈન કરી આપણી અરજી
સરળતાથી સબમીટ કરાવી શકીએ છીએ. નીચે આપેલી લિંક પર જઈ નવું રજિસ્ટ્રેશન કરી
આપનું એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ આપની અરજી ઓનલાઈન જમા કરાવી શક્શો. ફી
નેટબેન્કીગ દ્વાર કે ડેબીટ-ક્રેડીટ કાર્ડથી ભરી શકાય છે. હાલ એકજ
ડીપાર્ટમેન્ટ સામેલ છે.નજીકના સમયમાં મોટાભાગના
ડીપાર્ટમેન્ટ સામેલ થઈ જશે.
કમિશ્નર કચેરી
દ્વારા મેડીકલ ભથ્થુ,એન્ટ્રીલેવલ પે-સ્કેલ, રક્ષણ અંગે સરકારમાં મોકલેલ
દરખાસ્ત ,નાણાં વિભાગમાં મોકલેલ દરખાસ્તો મંજુર કરવા બાબત, ગ્રંથપાલનાં
પગાર અંગે રજુઆત
(સાભાર - ગુ.રા.ઉ.મા.શિ.સંઘ મહામંડળ)
(સાભાર - ગુ.રા.ઉ.મા.શિ.સંઘ મહામંડળ)
કેન્દ્રીય કર્મચારીઓને ૦૧/૦૧/૨૦૧૩ થી ૮ % મોંઘવારી વધારો જાહેર કરવામાં આવેલ છે.
કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણય સામે અપીલ કરવાની જુદી જુદી જોગવાઈઓ
ચિત્ર શિક્ષક પરિપત્ર ( ૧૬/૦૪/૨૦૧૩)
ચિત્ર શિક્ષક પરિપત્ર ( ૧૬/૦૪/૨૦૧૩)
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ - ચૂંટણી અંગેનો કાર્યક્રમ
શિક્ષણ બિભાગ - જાહેરનામું ( ચૂંટણી અંતર્ગત )
ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસની મુદત પડી છે. આગામી મુદત તારીખ ૦૪/૦૭/૨૦૧૩ છે. મારા મત મુજબ કેસનું જજમેન્ટ આવતાં ઓછામાં ઓછા છ ( ૬ માસ ) લાગી શકે છે.
શિક્ષણ બિભાગ - જાહેરનામું ( ચૂંટણી અંતર્ગત )
ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસની મુદત પડી છે. આગામી મુદત તારીખ ૦૪/૦૭/૨૦૧૩ છે. મારા મત મુજબ કેસનું જજમેન્ટ આવતાં ઓછામાં ઓછા છ ( ૬ માસ ) લાગી શકે છે.
Subscribe to:
Posts (Atom)