Thursday, 9 January 2014

ઉચ્ચત્તરની માધ્યમિક શિક્ષક સહાયક  ભરતી નું મેરીટ ૧૬-૦૧-૨૦૧૪ નાં રોજ ૦૨-૦૦ pm ની આસપાસ જાહેર થશે........!

મિત્રો - ઉચ્ચત્તરની ભરતી અંતર્ગત મેરીટ જાહેર કરવા તથા ચૂંટણી આચાર સંહિતા આવે તે પહેલાં ભરતી પૂરી કરી દેવા માટે બે દિવસ પહેલાં શિક્ષણમંત્રીશ્રી થી માંડીને મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સુધી ધારદાર રજૂઆત કરવામાં આવી છે. ત્યાંથી હકારાત્મક સમાચાર મળ્યા છે. એટલે આ અઠવાડિયા દરમ્યાન ભરતી અંતર્ગત સારા સમાચાર મળવાની શક્યતા છે. 

તા.૧૧ થી તા.૨૦ જાન્યુેઆરી-૨૦૧૪ સુધી મતદારયાદી માટે ખાસ ઝૂંબેશ

તા.૧૧ થી તા.૨૦ જાન્યુેઆરી-૨૦૧૪ સુધી મતદારયાદી માટે ખાસ ઝૂંબેશ

ભારતીય ચૂંટણીપંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૧૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની સુધારણા અન્વીયે યુવા મતદારોની નોંધણી અંગે ખાસ ઝૂંબેશ નક્કી કરવામાં આવેલ છે.
તા.૬ જાન્યુવઆરી-૨૦૧૪ના રોજ પ્રસિધ્ધક થનાર મતદારયાદીમાં જો કોઇ લાયક મતદારો, ખાસ કરીને યુવા મતદારો તથા મહિલા મતદારોના નામ સમાવિષ્ટ ન થયા હોય તેવા મતદારોના નામ મતદારયાદીમાં નોંધવા માટે તા.૧૧ થી તા.૨૦ જાન્યુવઆરી-૨૦૧૪ સુધી ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. મતદારો હક્કદાવાઓની અરજી રજૂ કરી શકશે. ખાસ ઝૂંબેશના તમામ દિવસો દરમિયાન મતદાર યાદીના સંબંધિત બુથ લેવલ ઓફિસર, સંબંધિત મતદાર નોંધણી અધિકારી-વ-પ્રાંત અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી-વ-મામલતદારશ્રીની કચેરીમાં જરૂરી આધારપુરાવા સાથે હક્ક દાવાની અરજીઓ રજૂ કરી શકાશે.
આ ઉપરાંત જિલ્લા ના તમામ મતદાનમથકો પર તા.૧૯ જાન્યુ આરી-૨૦૧૪ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યાત સુધી બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) દ્વારા અરજી સ્વીકકારવામાં આવશે.
લોકસભાની સામાન્ય‍ ચૂંટણી-૨૦૧૪ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય અને ૧૮ કે તેથી વધુ વર્ષ ધરાવતા મતદારો પણ મતદાનથી વંચિત ન રહે તે ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રયત્નોૂ કરવામાં આવે છે. આથી ૧૮ કે તેથી વધુ વર્ષ ધરાવતા હોય તેવા મતદારો કે જેમના નામ મતદારયાદીમાં ન નોંધાયા હોય તેવા તમામ નાગરિકોએ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા જિલ્લાા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટરશ્રીએ અનુરોધ કરેલ છે
higher  secondary  nu merit  and  bharti  nathi  thati  te  mate  ni  arji   sarkar  ne,,//
 
Higher  secondary   nu  marit  is  coming   of  16 / 01 /013  my  friends..//