Friday, 16 October 2020

ખેલો ઈન્ડિયા સ્કૂલ ફિટનેસ ઓનલાઇન ટેસ્ટ

 //..... નમસ્કાર શિક્ષક  મિત્રો   અને આચાર્યશ્રી  - 

             સ્કૂલ ફિટનેશ અંતર્ગત જે ઓનલાઇન ટેસ્ટ નું આયોજન ખેલો ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલ હતું જે વેબસાઇટ પર ચાલુ થઈ ગયું છે .. .../

     >>  જો મિત્રો તમે ઓનલાઇન તાલીમ માં જોડાયા હશો તોજ ઓનલાઇન ટેસ્ટ આપી શકો છો ..તે ખાસ યાદ રાખજો બાકી આપી શકાતી નથી 

   જે શિક્ષકો અને આચાર્યો દ્વારા તાલીમ માં જોડાયા હોય તે નીચે ના ચિત્ર ને ક્લિક કરી ને સીધાજ વેબસાઇટ પર જઈ ને યુસરનેમ અને પાસવર્ડ જે મેઈલ માં આવેલ હતા તે નાખી ......TOT એટેન્ડ માં જઈ ને ટેક ટેસ્ટ પર ક્લિક કરી ને ઓનલાઇન ટેસ્ટ આપી શકો છો ..


 >>>>  ઓનલાઇન ટેસ્ટ માટે નીચેના ચિત્ર ને ક્લિક કરવું ::--


               >>  હા મિત્રો ટેસ્ટ માં કેવા પ્રશ્નો છે ...?
>>  ટેસ્ટ માં કેટલા પ્રશ્નો છે ...?
>> ટેસ્ટ કેવી રીતે આપવો ...?
વગેરે જેવી ટેસ્ટ ની સંપૂર્ણ માહિતી માટે નીચેના ચિત્ર ને ક્લિક કરી 
 માહિતી મેળવી શકો છો.//