//... નમસ્કાર મિત્રો કલા ઉત્સવ - 2020 નું આયોજન બાબત :-
દર વર્ષે કલા ઉત્સવ નું આયોજન રાજ્ય સરકાર દ્વારા શાળાઓ માં રાખવામાં આવે છે .
આ સ્પર્ધા ને કુલ ચાર સ્તરો એટ્લે કે
જિલ્લા લેવલે
ઝોન લેવલે
રાજ્ય લેવલે
અને ત્યારબાદ છેલ્લે નેશનલ લેવલે તેનું આયોજન કરવામાં આવેલ છે
આ વખત ની સ્પર્ધા નું આયોજન કોવીડ-19 ની પરિસ્થિતી ને કારણે થોડું અલગ પ્રકારનું છે
જેનું સંપૂર્ણ સમાજ નીચે ના ચિત્ર ને ક્લિક કરી પહેલા માહિતી સમજી લેશો :-
>> આ સ્પર્ધા માટે ની સંપૂર્ણ માહિતી જો તમે ડાઉન લોડ કરવા માગતા હોય તો નીચે ના ચિત્ર ને ક્લિક કરી ને પરિપત્ર સાથે તે ડાઉન લોડ કરી શકો છે .