Friday, 14 June 2013

મેડીકલ - પેરા મેડીકલ - ૨૦૧૨ એડમીશન ક્લોઝર

List Of Medical-colleges and seats 2012

ફિક્સ પગાર કેસ અંગેની વાસ્તવિક માહિતી ( નિલેશ જોષી - લાલપુર )






ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુણ ચકાસણી - ઉત્તરવહી અવલોક્ન - દફ્તર ચકાસણી તથા નામ/અટક્માં સુધારો - અરજી પત્રકો 

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યર્થીઓ માટે મારી સમજ મુજબ  એક્સેલ ફાઈલ બનાવી છે કોઈ ભૂલ હોયતો મોબાઈલ નંબર પર જાણ કરશો. 
Merit Calculator - 12 Science

Gujcet2013 Answer Key 2013



 
 
મિત્રો 
હવે આપણે સૌ ( RTI ACT )માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ ઓનલાઈન કરી આપણી અરજી સરળતાથી સબમીટ કરાવી શકીએ છીએ. નીચે આપેલી લિંક પર જઈ નવું રજિસ્ટ્રેશન કરી આપનું એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ આપની અરજી ઓનલાઈન જમા કરાવી શક્શો. ફી નેટબેન્કીગ દ્વાર કે ડેબીટ-ક્રેડીટ કાર્ડથી ભરી શકાય છે. હાલ એકજ ડીપાર્ટમેન્ટ સામેલ છે.નજીકના સમયમાં મોટાભાગના  ડીપાર્ટમેન્ટ  સામેલ થઈ જશે.  

 
કેન્દ્રીય કર્મચારીઓને ૦૧/૦૧/૨૦૧૩ થી ૮ % મોંઘવારી વધારો જાહેર કરવામાં આવેલ છે.
કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણય સામે અપીલ કરવાની જુદી જુદી જોગવાઈઓ  

ચિત્ર શિક્ષક પરિપત્ર ( ૧૬/૦૪/૨૦૧૩)  

 
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ - ચૂંટણી અંગેનો કાર્યક્રમ

શિક્ષણ બિભાગ - જાહેરનામું ( ચૂંટણી અંતર્ગત )


ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસની મુદત પડી છે. આગામી મુદત તારીખ  ૦૪/૦૭/૨૦૧૩ છે. મારા મત મુજબ કેસનું જજમેન્ટ આવતાં ઓછામાં ઓછા  છ ( ૬ માસ ) લાગી શકે છે.  

 

Thursday, 18 April 2013

ફિક્સ પગાર અંતર્ગત શ્રી નિલેષભાઈ જોષીનું મંતવ્ય

ભરતીમાં M.Phil ની લાયકાત અંતર્ગત


ખાતાકીય પરીક્ષા વર્ગ-૩ (મદદ. શિક્ષણ નિરીક્ષક, મદદ. શિક્ષક, પંચાયત સંવર્ગના મદદ. જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી-શિક્ષણ અને કેળવણી નિરીક્ષક)-૨૦૧૩નું જાહેરનામું & શિક્ષણ વિભાગનું જાહેરનામું તેમજ અરજી પત્રક.



મિત્રો 
હવે આપણે સૌ ( RTI ACT )માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ ઓનલાઈન કરી આપણી અરજી સરળતાથી સબમીટ કરાવી શકીએ છીએ. નીચે આપેલી લિંક પર જઈ નવું રજિસ્ટ્રેશન કરી આપનું એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ આપની અરજી ઓનલાઈન જમા કરાવી શક્શો. ફી નેટબેન્કીગ દ્વાર કે ડેબીટ-ક્રેડીટ કાર્ડથી ભરી શકાય છે. હાલ એકજ ડીપાર્ટમેન્ટ સામેલ છે.નજીકના સમયમાં મોટાભાગના  ડીપાર્ટમેન્ટ  સામેલ થઈ જશે.  

Calculate Your Merit for Higher Secondary Teacher ( Merit Calculator )

 


List of various post

Notification No: GH/SH/6SMS-1011-258-G1 dated 2nd 

April,2013 (Notification of Age and Qualification )

GR No: CRR-10-2007-120320-G.5 dated 13th August, 2008 

Criteria Of Computer Knowledge

 
CCC પરીક્ષા ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે પરિપત્ર મુજબ ૩૧/૦૩/૨૦૧૩ થી મુદત વધારી ૩૦/૦૬/૨૦૧૩ કરવામાં આવી.પરિપત્ર જોવા માટે નીચે ક્લિક કરો.

 

 

Shikshan Sahayak Bharati 2013

Advertisement for Shikshan Sahayak Recruitment for Registered Government Secondary School
Name of Post : Shikshan Sahayak (Teacher)
No of Vacancies : 498
Online Registration dates : 08/04/2013 To 22/04/2013
Read Newspaper Jaherat below.
For more details visit GSERB website: http://www.gserb.org/



Thursday, 4 April 2013

જી પી એસ સી   ની   તૈયારી  માટે 

કઈ બુક્સ ખાસ વાચવી : 
 નવનીત જનરલ નોલેજ 
 ગુજરાત પાક્ષિક અને અન્ય મેગેઝીનસ
 ગુજરાત ક્વિઝ ( જે આપણી વેબસાઈટ પર ઉપલબ્ધ છે)
 છેલ્લે લેવાયલ બધાજ સ્પર્ધાત્મક પરીક્ષા ના પેપર્સ 
 ગુજરાત ની અસ્મિતા (ખુબ અગત્યની)
 નવનીત સ્કૂલ એટલાસ
નવનીત ક્વીઝ   

મેગેઝીન્સ માં 
લેટેસ્ટ ફેક્ટસ ઇન જનરલ નોલેજ
વલ્ડ ઇનબોક્ષ્ મેગેઝીન 
પ્રીતીયોગીતા કિરણ

ન્યુઝ પેપર્સ માં
ગુજરાત,સંદેશ,દિવ્યભાસ્કર,ગુજ.ટુડેશક્ય તેટલા ન્યુઝ પેપર્સ 


GPSC માટે ઉપયોગી મટીરીયલ 


New Study materials Click here

MORE MATERIALS WILL BE COMING SOON

Tuesday, 2 April 2013


ફિક્સ પગાર કેસ સ્ટેટસ પેન્ડીગ બતાવે છે. નવી તારીખ હવે જાહેર થશે. 
આજે કેન્દ્રીય કર્મચારીના ડી.એ  માં  8 % વધારો થવાની  સંભાવના. કુલ ડી.એ 80 % થશે.  
 
 R P NI TALIM NI  ADDRESS,,,//

Friday, 29 March 2013

ગુજરાત માધ્યમિક અને ઉ.મા. પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો-૨૦૦૫ (સુધારેલા) ના વિનિયમ-૩૧(૮) માં સુધારો કરવા બાબત.



ફિક્સ પગારના ગુજરાત સરકારના કેસની સુપ્રિમ કોર્ટમાં તારીખ 01/04/2013 છે. ( Next Date of listing is : 01/04/2013 )
જુદા જુદા જિલ્લાઓમાં અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં 
વિદ્યાસહાયકોની જાહેરાત 
આવવાની ચાલુ થઈ છે.ટેટ પાસ અરજી કરી શકે છે.  
 
ફિક્સ પગારના ગુજરાત સરકારના કેસની સુપ્રિમ કોર્ટમાં તારીખ 01/04/2013 છે. ( Next Date of listing is : 01/04/2013 ) 
 
 
GTU CCC EXAM DATE FOR GOVT. EMPLOYEES
GTU CCC EXAM DATE FOR GOVT. EMPLOYEES (29, 30 & 31 MARCH, 2013)
GUJARAT COUNCIL OF VOCATIONAL TRAINING,
NOTIFICATION FOR NEXT LATEST CCC EXAM FOR GOVERNMENT EMPLOYEES (GUJARAT STATE), MARCH, 2013

CANDIDATE HAVE TO COLLECT ADMIT CARD / HALL TICKET FROM RESPECTED INSTITUTE. BOTH EXAMS (THEORY & PRACTICAL) ARE ONLINE.
CANDIDATE LIST OF CCC EXAMINATION HELD ON 29, 30 & 31 MARCH, 2013
 
 

Monday, 18 February 2013

Wednesday, 13 February 2013

ગુજરાતી શ્રુતિ ( ઈન્ડીક ) ભાષા સેટ અપ

ગુજરાતી ફોન્ટ ઇન્ટોલ કરો

Gujarati  indic IME 1 [ v 5.1] તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરવાની રીત

ફોન્ટ ડાઉનલોડ કરો  (Gujarati  indic IME 1 [ v 5.1]

અથવા ફોન્ટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવા http://www.bhashaindia.com/ આ સાઇટ પરથી અથવા ગુજરાતી  emi-ડાઉનલોડ કરો)

સૌપ્રથમ Gujarati  indic તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરીલો અને તેને રન કરો

(Windows xp ની સીડિની જરૂર પડશે એટલે પાસે રાખવી)

(Windows 7 માં સીડિની જરૂર પડતી નથી ફોન્ટ ઇન્ટોલ કરી આગળની પ્રોસેસ કરવી) 

હવે પ્રથમ control panel પર ક્લિક કરો 


control panel ઓપન થતા નીચે regional languages ના આઇકોન પર ક્લિક કરો અને તેને ઓપન કરો


regional languages ઓપન થતા નીચે પ્રમાણે એક ડયલોગ બોક્સ ઓપન થછે.


હવે તમારે Windows xp ની સીડીને સીડી ડ્રાઇવમાં મૂકો અને supplemental language support માં જે ચેક બોક્સ આપેલા છે તેમા પહેલા બોક્સમાં ચેક કરો ચેક કરતાજ એક અન્ય ઓપશન આવછે તેને ok કરો ફરી વખત નીચે આપેલા બોક્સમાં ચેક કરો આવેલા ઓપશનમાં ok કરો એટલે વિન્ડો એક્સ.પી માંથી language કોપી થવાની પ્રક્રિયા ચાલુ થછે. આ પ્રક્રિયા પુરીથાય પછી નેચી આપેલા એપલાય અને ઓકે બટન પર ઓકે કરવું  હવે


હવે details ના બોકસ પર ક્લિક કરો અને નીચે પ્રમાણે એક ડાયલોગ બોક્સ ખૂલસે


અહિ  Add…બટન પર ક્લિક કરો એટલે એક નીચે પ્રમાણેનુ ડાયલોગ બોક્સ ખુલશે


હવે તમારે Add input language ના પ્રથમ બોક્સમાં ગુજરાતી ભાષા પસંદ કરવાની છે અને   બીજા બોક્સમાં ગુજરાતી કિબોર્ડ પસંદ કરવાનુ છે અને ઓકે કરવાનુ (જો કિબોર્ડમાં Gujarati  indic IME 1 [ v 5.1] આવેતો પહેલા તે પસંદ કરવું)

નીચે આપેલ સ્ક્રિન સોટ પ્રમાણે દેખાય એટલે ઓકે કરવું અને એક વખત કોમ્પ્યુટરને રિસ્ટાટ કરવું હવે જ્યારે પણ તમારે ગુજરાતી ભાષામાં લખવું હોય ત્યારે Shift અને  Alt કિ દબાવવાની એટલે ગુજરાતી ભાષામાં લખાશે અને ફરી વખત અંગ્રેજી ભાષામાં લખવું હોયતો Shift અને Alt કિ દબાવવાની એટલે અંગ્રેજી માં લખાશે

ગુજરાતી લખવા માટે નીચેના સ્ક્રિન સોટ પ્રમાણે સેટીંગ કરી શકો છો.

આજની તારીખમાં શિક્ષણ જગતના વહીવટીસળગતા પ્રશ્નો  નીચે મુજબ છે. જેમાં  શિક્ષક સંઘોએ પરસેવો પાડવાની જરૂર છે. 

પ્રથમ -  ફાજલના ભૂતને ધૂણતું બંધ કરવાની જરૂર છે. એકજ લીટીનો પરિપત્ર કરાવવાની જર્રૂર છે . ૧૯૯૮ પછી આજ સુધીના બધાને જ રક્ષણ.

બીજો - ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર નાણાખાતાના ૦૩/૧૦/૨૦૧૨ પરિપત્રનો શિક્ષણ ખાતામાં અમલ  ( આ નવી માગણી નથી - અગાઉ ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર હતું જ. ) 

ત્રીજો - છઠ્ઠા પગારપંચ મુજબ ડી.એ ભથ્થા  તથા મેડીકલ ભથ્થાના અમલ બાબત 


ચોથો -   વિવિધ કચેરીઓમાં ચાલતો વ્યવહાર  રોકવાના પ્રયાસો 

પાંચમો - શાળામાં ઉચ્ચત્તર તથા માધ્યમિકમાં ખાલી જગ્યાઓ માટે તથા આચાર્યની ખાલી જગ્યાની ભરતી શરૂ કરાવવા બાબત.
શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.

પગલું - 1     આપને મળેલ  PRAN  KIT  ને ખોલી તેમાંથી એક  બંધ કવર                       ખોલો તેમાં  ત્રણ પાસવર્ડ નીચે મુજબ  હશે.    
                             1.    12 અંકનો પ્રાણ નંબર 
                             2.    I  PASSWORD ( Internet Password )
                             3.    T PASSWORD ( Teliphonik Password ) 
                   પ્રથમ બે પાસવર્ડ  પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

પગલું - 2      અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો 

                    https://cra-nsdl.com/CRA/

પગલું - 3      વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ                                    મેનુમાં  User Id  ના ખાનામાં  ૧૨અંકનો પગલા 1 માં
                   બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ
                   પાસવર્ડ લખી નીચે  સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ
                   વખતે ખોલશો તો નીચે  I accept બટન પર ક્લીક કરવાનું કહેશે.                    ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે                                     હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય                                        તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને                       ફરી નવેસરથી પ્રાણનંબર અને  આપના નવા પાસવર્ડથી લોગીન                      થાઓ.  

પગલું - 4     આપના એકાઉન્ટમાં આપ  બીજા  Account Details માં જઈને                     Personal Details ,Statements Of  Holding ,Statements                   Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો. 
પ્રાથમિક શાળાઓમા ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેક્શન વિથ અનલિમિટેડ પ્લાન આપવા બાબત તા.૬.૨.૨૦૧૩ નો પરિપત્ર
આજનો વિચાર -  સમય અનેક જખમ આપે છે એટલે તો ઘડિયાળમાં કાંટા હોય છે - ફૂલ નથી હોતા. અને એટલે જ તો દુનિયા પૂછે છે કે  " કેટલા વાગ્યા ? "
વિધાસહાયક ભરતી કેસની આગામી તારીખ   ૧૪/૦૨/૨૦૧૩

For Case Status Click Here

Saturday, 26 January 2013





હાઈકોર્ટના ચૂકાદાથી અંધ ઉમેદવારોને હવે ન્યાય મળવાની આશા જાગી
મેરીટ હોવા છતાં વિદ્યાસહાયકની ભરતીમાં અંધ ઉમેદવારોને નોકરીથી વંચિત રખાયા હ
તા


રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વિદ્યાસહાયકોની કરેલી ભરતીમાં અંધ ઉમેદવારોને અન્યાય થતા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જે સંદર્ભે હાઈકોર્ટે મનાઈ હૂકમ આપતા અંધ ઉમેદવારોને ન્યાય મળવાની આશા જાગી હતી. અત્રેઉલ્લેખનિય છે કે આ પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન સંઘ દ્વારાં સરકારના આ મનસ્વી વલણ સામે લાંબી લડત પણ ચલાવવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૦ અને વર્ષ ૨૦૧૧ એમ બે તબક્કે કરાયેલ ત્રેવિસ હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં ગુણવત્તાયાદીમાં સ્થાન ધરાવતા નેત્રહિન ઉમેદવારોને નિમણુંકથી વંચિત રાખ્યા હતા તે પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન જાગૃત સંઘેરાજ્ય વ્યાપી લડત ચલાવી વિરોધ પ્રદર્શિત કરતા કાર્યક્રમો આપ્યા હતા. તેમ છતાં સરકારનાં પેટનું પાણી ન હલતા ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

૧લી નવેમ્બર ૨૦૧૨ ના રોજ ઉપરોક્ત પ્રશ્ને ગુણવત્તાયાદીમાં સ્થાન ધરાવતા અંધ ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકે આઠ અઠવાડિયામાં નીમણુંક આપવાની કાર્યવાહી પુર્ણ કરવા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો. આ અંગે માહિતી આપતા લાભુભાઈ સોનાણી પ્રમુખ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે હાઈકોર્ટનાં ચુકાદાની પરવાહ કર્યા વિના વિદ્યાસહાયકની જાહેરાત પ્રસિધ્ધ કરતા એડવોકેટ પાલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બહારપડેલ ભારતી અંગે મનાઈ હુકમની માંગણી કરી હતી જે હાઈકોર્ટ દ્વારા ગ્રાહ્ય રખાતા હવે નેત્રહિનો માટે ન્યાય મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે. ઉપરોક્ત ચુકાદા બદલ વિકલાંગોમાં ખુશીનું મોજુ
ફેલાયું હતું.

 

Friday, 25 January 2013

LTC અંતર્ગતના બધાજ પરિપત્રો

LTC અંતર્ગતના બધાજ પરિપત્રો

LTC  ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો  

ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ  ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.

LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો


હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.