Saturday, 10 May 2014

રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી ઉમેદવારો માટેની અગત્યની સૂચના
ઉમેદવારો માટેની સૂચના : (૧) તા. 24/08/2013 ના રોજ રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે આપેલ       જાહેરાત ના અનુસંધાને…
ઉમેદવારો માટેની સૂચના :
(૧) તા. 24/08/2013 ના રોજ રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે આપેલ       જાહેરાત ના અનુસંધાને અગાઉ તબક્કાવાર વિકલ્પ આપી શાળા / જીલ્લા ની કાર્યવાહી કરવામાં આવેલ છે. તે કાર્યવાહી રદ કરવામાં આવે છે. આથી ઉમેદવારો એ અગાઉ       આપેલ તમામ વિકલ્પ રદ ગણવામાં આવે છે.
(૨) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૨-૦૫-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાક થી
       તા. ૧૪-૦૫-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
(3) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર ન્યાયાલય ના ચુકાદાઓને       આધીન રહેશે.
(4)  ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ       ગુમાવશે.
(૫) પ્રથમ તબક્કામાં નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાના જીલ્લા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે.

Wednesday, 5 March 2014

transfa of d.e.o and d.p.e.o




Some Helpful Forms of Teachers Pension - LTC - GPF - Passport NOC Forms .................!
Some Helpful Forms of Teachers,Also Share ur Frds And Info them... Pension - LTC - GPF - Passport NOC Forms: Pension Form LTC Form GPF Final Withdrawal GPF Form GPF form 1 GPF form 3 …

Some Helpful Forms of Teachers,Also Share ur Frds And Info them...

Pension - LTC - GPF - Passport NOC Forms:

Pension Form

LTC Form

GPF Final Withdrawal

GPF Form

GPF form 1

GPF form 3

Monday, 17 February 2014





Gujarat Education Board Announced 2000 Vidyasahayak Vacancies for Various Districts for Teachers Jobs.


Eligible candidates can Apply Before 26-2-2014.

For this Recruitment,Further more Details are given below.

Total Seats:2000

General:-995 ST:-61
SC:-162
SEBC:-782
PH:-76

Important Date:

Starting Date:17-02-2014
Last Date:26-02-2014


For Apply online

Visit:-
www.vidyasahayakgujarat.org  Or  www.ptcgujarat.org


Vacancy in gujrat police.......!
Vacancy in gujrat police for 7500 CONSTABLE 500 PSI 867 ASI Online form will be started after 18-02-2014 (to 12-03-2014) on gujrat gvt's official site www.ojas.guj.nic.in Education Qualificatin:-12th pass for constable & ASI and graduation for PSI.…
વિદ્યાસહાયક ભરતી-૨૦૧૩-૧૪ (ધો. ૬ થી ૮) ગણિત/વિજ્ઞાન વિષયની પ્રતિક્ષાયાદી અંગે...
વિદ્યાસહાયક ભરતી-૨૦૧૩-૧૪ (ધો. ૬ થી ૮) ગણિત/વિજ્ઞાન વિષયની પ્રતિક્ષાયાદીની અમલવારી ટુંક સમયમાં થનાર છે. આ માટે ઉમેદવારોએ વેબસાઈટ દરરોજ જોતા રહેવું. Information from vidhyasahayak bharti website. …
 રીસીવિંગ   સેન્ટર   ની   યાદી   ....//
http://vidyasahayak.wwhnetwork.net/VSB1to5_2014_ReceCenter.pdf

Saturday, 8 February 2014

ગુણોત્સવ ૨૦૧૪  માધ્યમિક વિભાગ


ગુણોત્સવ ૨૦૧૪  માધ્યમિક વિભાગ
આગામી પ્રસારણ  ૧૦/૦૨/૨૦૧૪  ૧૧-૦૦ થી ૦૧-૦૦ 
પરીક્ષા તારીખ ૧૩/૦૨/૨૦૧૪ તથા ૧૪/૦૨/૨૦૧૪ 
ઓનલાઈન ડેટા ભરવાની અંતિમ તારીખ - ૨૮/૦૨/૨૦૧૪ 
સ્વમુલ્યાકન પુસ્તિકા ભર્યા પછી જ ONLINE ENTRY કરવાની છે. 
ONLINE ENTRY તા.૧૨-૦૨-૨૦૧૪ થી ચાલુ થશે. 




શાળાનું માહિતી પત્રક નીચેની લિંક પર ક્લીક કરી આપની શાળાનો ઈંડેક્ષ નંબર તથા  gun789 પાસવર્ડ લખી ઓકે કરવાથી નવો પાસવર્ડ માગશે. નવો પાસવર્ડ નક્કી કરી માહિતી ભરી શકાશે. 
jilla  fer  arji moklava babat..//
 
gunotsav  ni mahiti pustika,,,,///

GUNOTSAV NI MAHITI PUSTIKA
 

Tuesday, 4 February 2014

Current Affairs in Gujarati (27/01/2014 to 02/02/2014)
Monday Musings' 91st Issue is now available at rijadeja.com. You can download this current affairs magazine at free of cost at following link.
How to check fix pay case status in Supreme court of India website
You can check status of Fix Pay case via Supreme Court of India's website... Follow these steps to check case status:
  1. Open this link
  2. Select "Case Number" from left sidebar
  3. Select "SLP (Civil)" From case type list
  4. Enter "14124" in Case no. textbox
  5. Select "2012" from Year list
  6. Click "Submit" button