Tuesday, 13 October 2020

ચોથી એકમ કસોટી - ઓક્ટોમ્બર 2020

 >>//... નમસ્કાર મિત્રો ગુયાજરાત માદયમિક અને ઉચ્ચ.માદયમિક બોર્ડ દ્વારા દર માષ ના અંતે લેવતી કસોટી પ્રમાણે આ માષ એટલે કે ઓક્ટોમ્બર-2020 ની એકમ કસોટી ની માહિતી પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવેલી છે.

     જેની સંપૂર્ણ સમજૂતી પહેલા  નીચે ના ચિત્ર ને ક્લિક કરી ને સમજી લેવી :- 



ધો- 9 ના ગણિત ના અભ્યાસ માટે નીચે ની લિન્ક થી બધાજ પ્રકરણ અભ્યાસ કરી લેવો તેમાથી પરીક્ષા માં તમને દાખલા ગણવા માં સરળતા રહે :-

પ્રકરણ - 2 બહુપદી ના પ્રકરણ ની સમજૂતી માટે નીચે ની લિન્ક ક્લિક કરવી :-

બહુપદી ભાગ - 1 

બહુપદી ભાગ - 2

બહુપદી ભાગ - 3 

 પ્રકરણ - 15 સંભાવના ના પ્રકરણ ની સમજૂતી માટે નીચેની લિન્ક ક્લિક કરવી :-

સંભાવના

પ્રકરણ - 3 યામ  ભૂમિતિ ના પ્રકરણ ની સમજૂતી માટે નીચે ની લિન્ક ક્લિક કરવી :- 

યામભૂમિતિ ની સમજૂતી 

પ્રકરણ _ 4  દ્વિ ચલ સુરેખ સમીકરણ ની સમજૂતી માટે નીચેની લિન્ક ક્લિક કરવી :- 

દ્વી ચલ સુરેખ સમીકરણ ભાગ - 1

દ્વિ ચલ સુરેખ સમીકરણ ભાગ - 2

પ્રકરણ - 6 રેખાઓ અને ખૂણા ની સમજૂતી માટે નીચેની લિન્ક ક્લિક કરવી :- 

રેખા અને ખૂણાઓ ભાગ- 1

રેખાઓ અને ખૂણાઓ ભાગ - 2

રેખાઓ અને ખૂણાઓ ભાગ- 3

રેખાઓ અને ખૂણાઓ ભાગ - 5 

રેખો અને ખૂણાઓ ભાગ- 6 

રેખાઓ અને ખૂણાઓ ભાગ - 7 


//...... ધોરણ - 10 માટે ના વિજ્ઞાન ની કસોટી ના પ્રકરણ ની સમજૂતી માટે નીચે ની લિન્ક ક્લિક  કરવી :--


પ્રકરણ - 2 એસિડ અને બેઇઝ ની સમજૂતી :- 

એસિડ અને બેઇઝ ભાગ- 1

એસિડ અને બેઇઝ ભાગ- 2

એસિડ અને બાઈઝ ભાગ- 3

એસિડ અને બેઇઝ ભાગ - 4

એસિડ અને બેઇઝ ભા- 5 


પ્રકરણ - 10 ....પ્રકાશ - પરાવર્તન અને વક્રીભવન ની સમજૂતી :- 

પ્રકાશ , પરાવર્તન અને વક્રીભવન ભાગ - 1

પ્રકાશ પરાવર્તન અને વક્રીભન ભાગ - 2 

પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન ભાગ - 3

પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન ભાગ - 4 

પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન ભાગ - 5 


પ્રકરણ - 6 ...જૈવિક ક્રિયાઓ  ની સમજૂતી :- 

જૈવિક ક્રિયાઓ ભાગ-1 


>>> // ચોથી એકમ કસોટી પરિપત્ર માટે નીચેના ચિત્ર ને ક્લિક કરવું :--


Monday, 12 October 2020

ગુજરાત માદયમિક અને ઉચ્ચતર માદયમિક શિક્ષણ બોર્ડ ની મતદાર યાદી :-

 ///... નમસ્કાર મિત્રો અને આચાર્યશ્રી  .....

               ગુજરાત માદયમિક અમે ઉચ્ચતર માદયમિક શિક્ષણ બોર્ડ ની સામાન્ય ચૂટણી માટે ની મતદાર યાદી બહાર પાડવામાં આવેલી છે તેની સમજૂતી જોવા માટે નીચે ની લિન્ક ક્લિક કરવી :- 


>>>>          હા મિત્રો નીચેની લિન્ક ક્લિક કરતાં તે મતદાર યાદી માં પહોચી જશો :-


Friday, 9 October 2020

ખેલો ઈન્ડિયા - સ્કૂલ ફિટનેસ અંતર્ગત ઓનલાઇન ટેસ્ટ બાબત ( આચાર્યો / વ્યાયામ શિક્ષકો )

 //....  નમસ્કાર મિત્રો ..ખાસ આચાર્યશ્રીઓ અને વ્યાયામ શિક્ષક મિત્રો ..//

           ખેલો ઈન્ડિયા સ્કૂલ ફીટનેશ અંતર્ગત જે તાલીમ થઈ હતી ત્યારે મિત્રો ઓનલાઇન ટેસ્ટ લેવાની વાત થઈ હતી તે સર્વ શિક્ષા અભયાન દ્વારા પરિપત્ર કરી ને ઓનલાઇન ટેસ્ટ નું આયોજન કરેલ છે  મિત્રો ..//

      આની સમજૂતી નીચેના ચિત્ર ને ક્લિક કરી મેળવી શકશો :--




આ ઓનલાઇન ટેસ્ટ ના પરિપત્ર મેળવવા માટે નીચે ની લિન્ક ક્લિક કરવી :--



અત્યાર સુધી ખેલો ઈન્ડિયા માં થયેલી કામગીરી ની માહિતી માટે નીચે ની લિન્ક ક્લિક કરો :-

(1)  આની સમજૂતી નીચેના ચિત્ર ને ક્લિક કરી મેળવી શકશો :--

Tuesday, 6 October 2020

ધોરણ - 12 નો સુધારેલ અભ્યાષ્ક્રમ ( 2020-21 )

  /......નમસ્કાર  મિત્રો  અને બાળકો નીચે ના ચિત્ર ને ક્લિક કરતો નવો ધોરણ - 12 નો અભ્યાષ્ક્રમ આ વર્ષ એટલે કે - વર્ષ 2020-21 માટે નો છે જે નીચે થી માત્ર એક ક્લિક કરતાં મળી જશે ..//



ધોરણ - 11 નો સુધારેલ અભ્યાષ્ક્રમ ( 2020-21)

  /......નમસ્કાર  મિત્રો  અને બાળકો નીચે ના ચિત્ર ને ક્લિક કરતો નવો ધોરણ - 11 નો અભ્યાષ્ક્રમ આ વર્ષ એટલે કે - વર્ષ 2020-21 માટે નો છે જે નીચે થી માત્ર એક ક્લિક કરતાં મળી જશે ..//



ધોરણ -9 નો સુધારેલ અભ્યાષ્ક્રમ ( 2020-21 )

 /......નમસ્કાર  મિત્રો  અને બાળકો નીચે ના ચિત્ર ને ક્લિક કરતો નવો ધોરણ - 9નો અભ્યાષ્ક્રમ આ વર્ષ એટલે કે - વર્ષ 2020-21 માટે નો છે જે નીચે થી માત્ર એક ક્લિક કરતાં મળી જશે ..//



ધોરણ - 10 નો સુધારેલ અભ્યાષ્ક્રમ

 //......નમસ્કાર  મિત્રો  અને બાળકો નીચે ના ચિત્ર ને ક્લિક કરતો નવો ધોરણ - 10 નો અભ્યાષ્ક્રમ આ વર્ષ એટલે કે - વર્ષ 2020-21 માટે નો છે જે નીચે થી માત્ર એક ક્લિક કરતાં મળી જશે ..//














ગુજરાત મધ્યમીક શિક્ષણ અધિનિયમ - 1972 ( ભાગ -2)

 //.....નમસ્કાર મિત્રો .. 

                          ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -1 અને 2 તથા H.MAT AND 

H.TAT જેવી પરીક્ષાઓ ની તૈયારી માટે આ અધિનિયમ ખુબજ જરૂરી છે.

  તેમજ શિક્ષકો અને આચાર્યો દ્વારા પણ આ માહિતી જણાવી ખુબજ જરૂરી છે ..

ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ ભાગ -2 માટે અહી ક્લિક કરવું

ગુજરાત માધ્યમીક શિક્ષણ અધિનિયમ - 1972 ( ભાગ - 1 )

 //.....નમસ્કાર મિત્રો .. 

                          ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -1 અને 2 તથા H.MAT AND 

H.TAT જેવી પરીક્ષાઓ ની તૈયારી માટે આ અધિનિયમ ખુબજ જરૂરી છે.

  તેમજ શિક્ષકો અને આચાર્યો દ્વારા પણ આ માહિતી જણાવી ખુબજ જરૂરી છે ..

ગુજરાત માધ્યમીક શિક્ષણ અધિનિયમ -1972 માટે અહી ક્લિક કરવું .

સ્કોલરશીપ ( ડિજિટલ ગુજરાત )

 /......નમસ્કાર મિત્રો..

               શાળા માં અભ્યાષ કરતાં બાળકો ની જુદી જુદી સ્કોલરશીપ અંતર્ગત ફોર્મ ની એન્ટ્રી કેવીરીતે કરવી..

       એન્ટ્રી બાદ સીધીજ પ્રપોજલ ખાલી એક જ મિનિટ માં કેવીરીતે કરવી 

     સ્યાકલ સહાય પણ નવું ફોર્મ ભર્યા સિવાય ડાઇરેક પ્રપોજલ કેવીરીતે કરવું.. 

    ડેસ્ક બોર્ડ પર બધીજ માહિતી કેવીરીતે મેળવી શકાય 

  અને પ્રિન્ટ કેવીરીતે કરી સકાય બધીજ માહિતી નીચે ખાલી ક્લિક કરવાથી મળી જશે ..

સ્કોલરશીપ માટે અહી ક્લિક કરવું

ધોરણ 10 નું વિજ્ઞાન નું પ્રકરણ - 1

 /.... નમસ્કાર બાળકો ધોરણ 10 નું વિજ્ઞાન નું પ્રકરણ - 1

પ્રકરણ -1 ન0 ભાગ -2 માટે અહી ક્લિક કરવું


ધોરણ 10 નું વિજ્ઞાન નું પ્રકરણ - 1

 //.... નમસ્કાર બાળકો ધોરણ 10 નું વિજ્ઞાન નું પ્રકરણ - 1


ધોરણ - 10 // ગણિત // પ્રકરણ - 2 // બહુપદીઓ

  ધોરણ - 10  // ગણિત // પ્રકરણ - 2 // બહુપદીઓ 

           આ પ્રકરણ ની સમજૂતી આપતા બધાજ વિડીયો તમને અહી જોવા મળશે .. 

           બાળકો પોતાની નોટ બૂક સાથે પ્રયત્ન કરશે તો ખુબજ સરળ ભાષા માં સમજૂતી આપી છે માટે જલ્દી શીખી શકશે ..

         હ મિત્રો આ ચેનલ ને સબસક્રાઈબ કરવું ભૂલતા નહીં ..//

https://www.youtube.com/watch?v=oUQzbsnOKPc&t=178s

https://www.youtube.com/watch?v=lWfmdrl0bDk&t=72s

https://www.youtube.com/watch?v=M2x1Ol-Bmtw&t=1

https://www.youtube.com/watch?v=WAyo04a188w

https://www.youtube.com/watch?v=AUC8u30uIi0&t=6s

https://www.youtube.com/watch?v=JbHhZ1xX5H0


ધોરણ - 10 // ગણિત // પ્રકરણ -1

  ધોરણ - 10  //  ગણિત //  પ્રકરણ -1  // વાસ્તવિક સંખ્યાઓ 

          આ પ્રકરણ ની સંપૂર્ણ સમજૂતી આપતા બધાજ વિડીયો તમને અહી મળી રહેશે ..

https://www.youtube.com/watch?v=KYqpDbk0LMI&t=588s


https://www.youtube.com/watch?v=XEph4gAN-Gs&t=25s


https://www.youtube.com/watch?v=ncoFzFZFN9g&t=4s


https://www.youtube.com/watch?v=1nJ1pM1yvDY&t=784s


https://www.youtube.com/watch?v=dc9MvEolOLU&t=508s

Thursday, 27 August 2020

માધ્યમિક શિક્ષણ અધિનિયમ - 1972 ( પ્રકરણ 1 અને 2 )

 //...   નમસ્કાર મિત્રો 

          શિક્ષણ વિભાગ ના નવા એક ગ્રંથ સાથે ફરી હું કમલેશ કાવઠીય તમારી સાથે .... 

        માધ્યમિક શિક્ષણ અધિનિયમ ની સમજૂતી ... પ્રકરણ વાઈજ અધિનિયમો ...

પ્રકરણ - 1 વ્યાખ્યાઓ   અને પ્રકરણ -2 બોર્ડ ની રચના અને સંસ્થાપન 

માધ્યમિક શિક્ષણ અધિનિયમ - 1972 ( પ્રકરણ 1 અને 2 ) માટે અહી ક્લિક કરવું.

સહાયક અનુદાન નિયમ સંગ્રહ - 1964 ( પ્રકરણ 16 થી 23 )

 /..  નમસ્કાર મિત્રો 

      સહાયક અનુદાન નિયમ સંગ્રહ ના આગડ ના પ્રકરણો 

       અહી આ પોસ્ટ માં પ્રકરણ 16 થી પ્રકરણ 23 નો સમાવેશ કરેલ છે.

16 - રેકોર્ડ અને રજીસ્ટર , 17 - શાળા અને છાત્રાલય ની તપાસની , 18 - સહાયક ગ્રાન્ટ , 19 - મકાન ગ્રાન્ટ , 20 - સાધન સામગ્રી ગ્રાન્ટ , 21 - છાત્રાલયો ને ગ્રાન્ટ , 22- ઉત્તર બુનિયાદી અને લોક શાળાઓ , 23 - સરકાર ના વિશેષાધિકારો 

સહાયક અનુદાન નિયમ સંગ્રહ ના પ્રકરણ 16 થી 23 ની સમજૂતી માટે અહી ક્લિક કરવું

સહાયક અનુદાન નિયમ સંગ્રહ - 1964 ( પ્રકરણ 12 થી 15 )

 /..  નમસ્કાર મિત્રો 

      સહાયક અનુદાન નિયમ સંગ્રહ ના આગડ ના પ્રકરણો 

       અહી આ પોસ્ટ માં પ્રકરણ 12 થી પ્રકરણ 15 નો સમાવેશ કરેલ છે.

 12 - સ્ટાફ  , 13 - સ્ટાફ પસંદગી અને નિમણૂક , 14 - નોકરી ની સમાપ્તિ

15 - નોકરી ની સરતો 

     આમ આ પ્રકરણ ના નિયમ 55 થી નિયમ 81 સુધી ના નિયમો નો સમાવેશ કરેલ છે.

શયક અનુદાન ના પ્રકરણ 12 થી 15 ની સમજૂતી માટે અહી ક્લિક કરવું.

Wednesday, 26 August 2020

દ્વિતીય એકમ કસોટી ... ઓગષ્ટ - 2020 ના પેપર

 //..   નમસ્કાર મિત્રો અને બાળકો 

      દ્વિતીય એકમ કસોટી ના પેપર નીચે ની કિનલ દ્વારા તમે ડાઉન લોડ કરી શકો છો .

        અને તેને તારીખ 27-08  અને 28 -08 નરોજ લખી ને તારીખ 10-09 ના રોજ સુધી શાળા માં સબમિટ કરવી શકો છો ..'  

        ધોરણ - 9 ના પેપર માટે અહી ક્લિક કરવું

        ધોરણ -10 માટે અહી ક્લિક કરવું

Sunday, 23 August 2020

સહાયક અનુદાન નિયમ સંગ્રહ - 1964 ના પ્રકરણ 6 થી 11

  // ....સહાયક અનુદાન નિયમ સંગ્રહ - 1964 

               મિત્રો આ નિયમ સંગ્રહ તમારે શિક્ષણ સેવા વર્ગ -1 અને 2 માટે ખુબજ જરૂરી છે.

      મિત્રો આ નિયમ સંગ્રહ માં 23 પ્રકારનો ની સમુજૂતી આપવામાં આવેલ છે . અહી મિત્રો તમને દરેક પ્રકરણ માં ના નિયમો ની સંપૂર્ણ સમજૂતી આપવા પ્રયત્ન કરેલ છે 

   જેમથી અહી તમને પ્રથમ - 6   થી  11 પ્રકરણ ની સમજૂતી મેળવીશું .


સહાયક અનુદાન નિયમ સંગ્રહ - 1964 ના પ્રકરણ 6 1થી 11 ની સમજૂતી માટે અહી ક્લિક કરો.

સહાયક અનુદાન નિયમ સંગ્રહ - 1964 ના પ્રકરણ 1 થી 5

 // ....સહાયક અનુદાન નિયમ સંગ્રહ - 1964 

               મિત્રો આ નિયમ સંગ્રહ તમારે શિક્ષણ સેવા વર્ગ -1 અને 2 માટે ખુબજ જરૂરી છે.

      મિત્રો આ નિયમ સંગ્રહ માં 23 પ્રકારનો ની સમુજૂતી આપવામાં આવેલ છે . અહી મિત્રો તમને દરેક પ્રકરણ માં ના નિયમો ની સંપૂર્ણ સમજૂતી આપવા પ્રયત્ન કરેલ છે 

   જેમથી અહી તમને પ્રથમ - 1  થી  5 પ્રકરણ ની સમજૂતી મેળવીશું .

સહાયક અનુદાન નિયમ સંગ્રહ - 1964 ના પ્રકરણ 1 થી 5 ની સમજૂતી માટે ક્લિક કરો.