Wednesday 13 February 2013

ગુજરાતી શ્રુતિ ( ઈન્ડીક ) ભાષા સેટ અપ

ગુજરાતી ફોન્ટ ઇન્ટોલ કરો

Gujarati  indic IME 1 [ v 5.1] તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરવાની રીત

ફોન્ટ ડાઉનલોડ કરો  (Gujarati  indic IME 1 [ v 5.1]

અથવા ફોન્ટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવા http://www.bhashaindia.com/ આ સાઇટ પરથી અથવા ગુજરાતી  emi-ડાઉનલોડ કરો)

સૌપ્રથમ Gujarati  indic તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરીલો અને તેને રન કરો

(Windows xp ની સીડિની જરૂર પડશે એટલે પાસે રાખવી)

(Windows 7 માં સીડિની જરૂર પડતી નથી ફોન્ટ ઇન્ટોલ કરી આગળની પ્રોસેસ કરવી) 

હવે પ્રથમ control panel પર ક્લિક કરો 


control panel ઓપન થતા નીચે regional languages ના આઇકોન પર ક્લિક કરો અને તેને ઓપન કરો


regional languages ઓપન થતા નીચે પ્રમાણે એક ડયલોગ બોક્સ ઓપન થછે.


હવે તમારે Windows xp ની સીડીને સીડી ડ્રાઇવમાં મૂકો અને supplemental language support માં જે ચેક બોક્સ આપેલા છે તેમા પહેલા બોક્સમાં ચેક કરો ચેક કરતાજ એક અન્ય ઓપશન આવછે તેને ok કરો ફરી વખત નીચે આપેલા બોક્સમાં ચેક કરો આવેલા ઓપશનમાં ok કરો એટલે વિન્ડો એક્સ.પી માંથી language કોપી થવાની પ્રક્રિયા ચાલુ થછે. આ પ્રક્રિયા પુરીથાય પછી નેચી આપેલા એપલાય અને ઓકે બટન પર ઓકે કરવું  હવે


હવે details ના બોકસ પર ક્લિક કરો અને નીચે પ્રમાણે એક ડાયલોગ બોક્સ ખૂલસે


અહિ  Add…બટન પર ક્લિક કરો એટલે એક નીચે પ્રમાણેનુ ડાયલોગ બોક્સ ખુલશે


હવે તમારે Add input language ના પ્રથમ બોક્સમાં ગુજરાતી ભાષા પસંદ કરવાની છે અને   બીજા બોક્સમાં ગુજરાતી કિબોર્ડ પસંદ કરવાનુ છે અને ઓકે કરવાનુ (જો કિબોર્ડમાં Gujarati  indic IME 1 [ v 5.1] આવેતો પહેલા તે પસંદ કરવું)

નીચે આપેલ સ્ક્રિન સોટ પ્રમાણે દેખાય એટલે ઓકે કરવું અને એક વખત કોમ્પ્યુટરને રિસ્ટાટ કરવું હવે જ્યારે પણ તમારે ગુજરાતી ભાષામાં લખવું હોય ત્યારે Shift અને  Alt કિ દબાવવાની એટલે ગુજરાતી ભાષામાં લખાશે અને ફરી વખત અંગ્રેજી ભાષામાં લખવું હોયતો Shift અને Alt કિ દબાવવાની એટલે અંગ્રેજી માં લખાશે

ગુજરાતી લખવા માટે નીચેના સ્ક્રિન સોટ પ્રમાણે સેટીંગ કરી શકો છો.

આજની તારીખમાં શિક્ષણ જગતના વહીવટીસળગતા પ્રશ્નો  નીચે મુજબ છે. જેમાં  શિક્ષક સંઘોએ પરસેવો પાડવાની જરૂર છે. 

પ્રથમ -  ફાજલના ભૂતને ધૂણતું બંધ કરવાની જરૂર છે. એકજ લીટીનો પરિપત્ર કરાવવાની જર્રૂર છે . ૧૯૯૮ પછી આજ સુધીના બધાને જ રક્ષણ.

બીજો - ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર નાણાખાતાના ૦૩/૧૦/૨૦૧૨ પરિપત્રનો શિક્ષણ ખાતામાં અમલ  ( આ નવી માગણી નથી - અગાઉ ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર હતું જ. ) 

ત્રીજો - છઠ્ઠા પગારપંચ મુજબ ડી.એ ભથ્થા  તથા મેડીકલ ભથ્થાના અમલ બાબત 


ચોથો -   વિવિધ કચેરીઓમાં ચાલતો વ્યવહાર  રોકવાના પ્રયાસો 

પાંચમો - શાળામાં ઉચ્ચત્તર તથા માધ્યમિકમાં ખાલી જગ્યાઓ માટે તથા આચાર્યની ખાલી જગ્યાની ભરતી શરૂ કરાવવા બાબત.
શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.

પગલું - 1     આપને મળેલ  PRAN  KIT  ને ખોલી તેમાંથી એક  બંધ કવર                       ખોલો તેમાં  ત્રણ પાસવર્ડ નીચે મુજબ  હશે.    
                             1.    12 અંકનો પ્રાણ નંબર 
                             2.    I  PASSWORD ( Internet Password )
                             3.    T PASSWORD ( Teliphonik Password ) 
                   પ્રથમ બે પાસવર્ડ  પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

પગલું - 2      અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો 

                    https://cra-nsdl.com/CRA/

પગલું - 3      વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ                                    મેનુમાં  User Id  ના ખાનામાં  ૧૨અંકનો પગલા 1 માં
                   બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ
                   પાસવર્ડ લખી નીચે  સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ
                   વખતે ખોલશો તો નીચે  I accept બટન પર ક્લીક કરવાનું કહેશે.                    ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે                                     હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય                                        તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને                       ફરી નવેસરથી પ્રાણનંબર અને  આપના નવા પાસવર્ડથી લોગીન                      થાઓ.  

પગલું - 4     આપના એકાઉન્ટમાં આપ  બીજા  Account Details માં જઈને                     Personal Details ,Statements Of  Holding ,Statements                   Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો. 
પ્રાથમિક શાળાઓમા ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેક્શન વિથ અનલિમિટેડ પ્લાન આપવા બાબત તા.૬.૨.૨૦૧૩ નો પરિપત્ર
આજનો વિચાર -  સમય અનેક જખમ આપે છે એટલે તો ઘડિયાળમાં કાંટા હોય છે - ફૂલ નથી હોતા. અને એટલે જ તો દુનિયા પૂછે છે કે  " કેટલા વાગ્યા ? "
વિધાસહાયક ભરતી કેસની આગામી તારીખ   ૧૪/૦૨/૨૦૧૩

For Case Status Click Here