ભરતી માં ભ્રષ્ટાચાર થયો હોય તેવી પ્રબળ સસંભાવના લાગેછે
વિદ્યાસહાયક માં ઘણા મિત્રો ના ફોન આવ્યા હતા કે તેમના મેરીટ થી ઓછા
મેરીટ ની ભરતી થઇ છે .અને ભરતી માં ભ્રષ્ટાચાર થયો હોય તેવી પ્રબળ સસંભાવના
લાગેછે અને તેમાં પારદર્શકતા જોવા મળી નથી તેવા અહેવાલ છે.અધિકારીઓના ફોન
પણ બંદ બતાવે છે .
No comments:
Post a Comment