માધ્યમિક માં ફાજલ નું રક્ષણ
મિત્રો આપણા સંઘ સક્રિય
હોદ્દેદારો બીજી એક સફળતા નું સોપાન સર
કરી રહ્યા છે.
ધોરણ ૯ અને ૧૦ નો વર્ગ
ઘટાડા ના કારણે જે કોઈ મિત્રો ફાજલ થયા હોય તે મિત્રો સંઘ ના સંપર્ક માં આવે તેમને
સરકાર શ્રી તરફ થી ફાજલ નું રક્ષણ અપાવામાં સંઘ ને સફળતા મળી છે જે નો પુરાવો હું
અહી મુકું છું
સમગ્ર ગુજરાત માં કોઈ ને પણ
ધોરણ ૯ કે ૧૦ નો વર્ગ ઘટતા ફાજલ નું રક્ષણ ના મળ્યું હોય તો પણ ચિંતા કરવાની જરૂર
નથી માધ્યમિક માં ધોરણ ૯ અને ૧૦ ઘટવાનું
કારણ એ સરકાર શ્રી ની નવી નીતિ જવાબદાર થાય છે.
સરકાર ના પરિપત્ર ૨૫/૨/૨૦૧૧ ને અનુસંધાને દરેક
શિક્ષક ને ફાજલ નું રક્ષણ મળવાપાત્ર થાય છે તેથી કોઈ પણ પ્રકારના વર્ગ ઘટવાને
કારણે ચીંતા કરવાની જરૂર નથી તે ઓ આપોઆપ રક્ષિત જાહેર થાય છે.
ફાજલ ના બધાજ પરિપત્રો
ફાજલ થવા માટે સરકાર શ્રી ની નવી નીતિ જવાબદાર નો પરિપત્ર
ફાજલ ના બધાજ પરિપત્રો
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ | ૩૦/૦૫/૨૦૧૨ | બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત |
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ | ૦૪/૦૫/૨૦૧૨ | બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત |
No comments:
Post a Comment