Finally Good news arrived શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોનો પ્રથમ તબક્કો જાહેર
Thursday, January 16, 2014
Thursday, January 16, 2014
ઉમેદવારો માટેની સૂચના : (૧) પ્રથમ તબક્કામાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને શાળા પસંદગી માટેના વિકલ્પ તા. 16-01-2014 થી તા 18-01-2014 23:59 સુધી ઓનલાઇન ભરવાના રહેશે. (૨) ઓનલાઇન શાળા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 16-01-2014 ના ૧૧-૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે (૩) પ્રથમ તબક્કામાં નીચે...
No comments:
Post a Comment