<< પ્રવાસી શિક્ષકો ના ત્રણ માષ ના બિલ ના પત્રકો >>
>> જાન્યુઆરી - 2021 થી માર્ચ - 2021 સુધી ના ત્રણ માષ ના બીલ બનાવવાના છે .
>> પત્રક - 1 જેટલા શિક્ષકો હોય તેટલા બનાવાવા
>> પત્રક - 2 ત્રણ માષ ના ત્રણ બનશે .
>> દરેક શિક્ષક નો કાર્યભાર ના ત્રણ માષ ના ત્રણ પત્રકો બનાવવા
>> દરેક શિક્ષક નો માષ નો કાર્યભાર ગણવામાટે તેના દ્વારા એક માષ માં તેને આપેલા વિષય ના કેટલા તાસ લીધા છે તેની માહિતી પહેલા બનાવવી
>> અહી તમને એક શિક્ષક નો કાર્યભાર ના પત્રક બનાવ્યું છે તેના આધારે વધુ શિક્ષક ના બનાવવા .
>> સૌપ્રથમ આ પત્રકો ની સમજૂતી અહી નીચે ક્લિક કરી સમજી લેવી જેથી પત્રકો સરળ થી બનાવી શકાય
<< પત્રકો અને બિલ બનાવાવા ની સમજૂતી માટે અહી ક્લિક કરવું >>
** નીચે ની ( પત્રિકા)લિન્ક ને ક્લિક કરતાં એકજ એક્સેલ માં બધાજ પત્રકો મળી જશે તેમાં તમારી શાળા પ્રમાણે સુધારો વધારો કરી લેવો :--
>> પત્રકો પહેલા ડાઉનલોડ કરી લેવા પછી એક્સેલ માં તમારી રીતે જેટલા શિક્ષકો હોય તે રીતે કોપી કરી બનાવવા :-
No comments:
Post a Comment