શિક્ષક સંઘ _૨૦૧૩
શ્રી આર.પી.પટેલે શિક્ષકના પ્રશ્નોને શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કરી છે. જેના હકારાત્મક પરિણામો મળ્યા છે.
ધોરણ 9 થી 12 માં વર્ગ ઘટાડાના કારણે ફાજલ પડનાર શિક્ષકો માટે રક્ષણ માટે સક્રિય થયા છે જે નું નજીક નાં ભવિષ્ય માં સારા પરિણામો જોવા મળશે.
મેડીકલ ભથ્થા માટે પણ બોર્ડમાં ચૂંટાયેલા શ્રી આર.પી.પટેલે માનનીય શિક્ષણમંત્રીશ્રીને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી છે.
આ ઉપરાંત હાલમાંજ રજુ થયેલો સરકાર નો ગ્રાન્ટ બાબત નો પરિપત્ર નો પણ સજ્જડ પૂર્વક વિરોધ કરવો જોઈએ એવી શિક્ષક મિત્રો ની અપીલ છે.
સરકાર હવે ઈજાફા પણ પરિણામ ને આધીન આપવાનું વિચારી રહી છે જે ગામડાં ની શાળા માટે ખુબ ચિંતાજનક પરીસ્થીતી નું નિર્માણ કરે છે.
No comments:
Post a Comment