Sunday, 4 August 2013

BRECKING NEWS _ ફાજલ નુ રક્ષણ_ ૫/૨/૨૦૧૧

                            ગુજરાત ના માધ્યમિક ના આશરે ૭૫,૦૦૦ હજાર શિક્ષકોમાં ૩૩,૦૦૦ હજાર શિક્ષકો શિક્ષણ-સહાયક છે.જેમને આ પરિપત્ર ની અસર થાય છે.
                          
                         શિક્ષણ જગતમાં સરકાર દ્વારા જે ની કાગડોળે રાહ જોતા હતા તે પરિપત્ર થાય તેવી  શક્યતા લાગી રહી છે

                            ધોરણ 8 મુ અપર પ્રાયમરી મા જવાનુ હોવાથી  ૩૦/૬/૧૯૯૮ થી ૫/૨/૨૦૧૩ સુધી મા જે મિત્રો ફાજલ થાયા છે તેની માહિતિ શિક્ષણ કમિશ્નર વડે  મંગાવવામાં આવી છે.

                             મિત્રો હવે ટુંક સમય માં જ ફાજલ ની નિતિ જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે.

CLIK HERE FOR _ DOWNLOD_G.R._5/5/2011

No comments: