Sunday, 26 January 2014

ઉચ્ચત્તર ભરતી માટે પસંદ થયેલ શાળાનો ઓનલાઈન ઓર્ડર મળશે તે અંતર્ગત......!

શનિવાર સાંજ સુધીમાં ઉચ્ચત્તર ભરતી માટે પસંદ થયેલ શાળાનો ઓનલાઈન ઓર્ડર મળશે તેવી મારી ધારણા છે. અને ૩૧/૦૧/૨૦૧૪ સુધીમાં શિક્ષકો શાળામાં હાજર થઈ જાય તેવું મારુ વ્યક્તિગત માનવું છે. મારા મંતવ્ય મુજબ આગામી પ્રોસિજર નીચે મુજબ હશે. ઉચ્ચત્તર ભરતી અંતર્ગત ઉમેદવારો પાસેથી પ્રથમ તબક્કામાં શાળા પસંદગી કરાવી છે. હવે શનિવાર સાંજ સુધીમાં જે તે ઉમેદવારને કમ્પ્યૂટર દ્વારા મેરીટ પ્રમાણે પોતાની પસંદગીની શાળામાંથી એક શાળા પસંદગી મળશે. જે તેના...

  • મારા મંતવ્ય મુજબ આગામી પ્રોસિજર નીચે મુજબ હશે.
    • ઉચ્ચત્તર ભરતી અંતર્ગત ઉમેદવારો પાસેથી પ્રથમ તબક્કામાં શાળા પસંદગી કરાવી છે. હવે શનિવાર સાંજ સુધીમાં જે તે ઉમેદવારને કમ્પ્યૂટર દ્વારા મેરીટ પ્રમાણે પોતાની પસંદગીની શાળામાંથી એક શાળા પસંદગી મળશે. જે તેના માટે ફાઈનલ શાળા હશે. જેનો લેખિત ઓર્ડર ઓનલાઈન કાઢવાનો રહેશે. અને જે તે ડી.ઈ.ઓ કચેરીએ કે શાળામાં જે તે ઓર્ડર લઈને હાજર થવાનું રહેશે.
    • લગભગ તા. ૩૧/૦૧/૨૦૧૪ સુધીમાં ઉમેદવારને શાળામાં હાજર કરી શકાય. ત્યારબાદ જે તે પસંદગી થયેલ શાળામાં શિક્ષકો હાજર ન થાય તો તે વિષયની જગ્યા માટે બીજો તબક્કો પડશે તેવું મારુ માનવું છે. માની લો કે પહેલા તબક્કા માં જ બધીજ જગ્યા ઉપર બધાજ
    FIX PAY CASE 28/1/2014 DAILY CAUSE STATUS. . !
     
     
    FIX PAY CASE 28/1/2014
    COURT NO: 12
    CASE NO :12
     
     

    એચ.ટાટ ભરતીના ઉમેદવારોએ જીલ્લા પસંદગી વખતે લઇ જવાના અગત્યનાં પ્રમાણપત્રોનું લીસ્ટ ......!

    DOCUMENTS LIST IN HTAT DISTRICT SELECTION FORM L.C. HSC MARK-SHEET & TRIAL CASTE @ CRIMILAYER HANDICAP CERTIFICATE EX SERVICEMAN CERTIFICATE HTAT MARK-SHEET EXPERIENCE CERTIFICATE PTC/B,ED MARK-SHEET GRADUATE MARK-SHEET & TRIAL MA/M.ED MARK-SHEET & TRIAL AFFIDAVIT N.C.T.E BHOPAL CERTIFICATE FOR EXPERIENCE ( BANK PASSBOOK, DISE FORM, PARISIST 1 TO 4 ) ...

    Friday, 17 January 2014

    My   friends  HTAT  's   MERIT  WELL  COME  SOON   ABOUT  18 / 1/2013  ON  SATURDAY...//    AND  CALL LATERS  ALSO  COME  IN  WEEK ..//
     
    non Granted  schools  teacher's   are  solved  there  Problem  please  read this paripatra..//

     

    Thursday, 16 January 2014

    EXCLUSIVE :- GOOD NEWS FOR HTAT BHARTI ...................!

    DEAR FRIENDS....

    Merit will definitely come in 2 days 

    First round will be on 27th January 2014

    HTAT PROVISIONAL MERIT DECLARE IN 48 HOUR 

    FIRST ROUND ON  27 TH AT-9:00 AM. 
    LOWER PRIMARY BHARTI MA THAYEL CASE ANGE.........!

    Thursday, January 16, 2014
    LOWER PRIMARY BHARTI MA THAYEL CASE ANGE KIRANBHAI GAUSWAMI A APEL MAHITI MUJAB 17 TARIKHE HIGH COURT MA BHARTI PAR THI STAY UTHI JAY TEVI FULL SHAKYTA 6E..AA NEWS CPED VALA NA LEADER PASE THI MALYA CHHE.... ANE CPED VALA APNA VHALA MITRO SUPREM COURT MA JAVANU VICHARI RAHYA 6E...HIGH COURT MA CASE MA 124 MITRO 6E...ANE JO 1500...
    Finally Good news arrived શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોનો પ્રથમ તબક્કો જાહેર

    Thursday, January 16, 2014
    ઉમેદવારો માટેની સૂચના : (૧) પ્રથમ તબક્કામાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને શાળા પસંદગી માટેના વિકલ્પ તા. 16-01-2014 થી તા 18-01-2014 23:59 સુધી ઓનલાઇન ભરવાના રહેશે.  (૨) ઓનલાઇન શાળા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 16-01-2014 ના ૧૧-૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે  (૩) પ્રથમ તબક્કામાં નીચે...

    Thursday, 9 January 2014

    ઉચ્ચત્તરની માધ્યમિક શિક્ષક સહાયક  ભરતી નું મેરીટ ૧૬-૦૧-૨૦૧૪ નાં રોજ ૦૨-૦૦ pm ની આસપાસ જાહેર થશે........!

    મિત્રો - ઉચ્ચત્તરની ભરતી અંતર્ગત મેરીટ જાહેર કરવા તથા ચૂંટણી આચાર સંહિતા આવે તે પહેલાં ભરતી પૂરી કરી દેવા માટે બે દિવસ પહેલાં શિક્ષણમંત્રીશ્રી થી માંડીને મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સુધી ધારદાર રજૂઆત કરવામાં આવી છે. ત્યાંથી હકારાત્મક સમાચાર મળ્યા છે. એટલે આ અઠવાડિયા દરમ્યાન ભરતી અંતર્ગત સારા સમાચાર મળવાની શક્યતા છે. 

    મિત્રો - ઉચ્ચત્તરની ભરતી અંતર્ગત મેરીટ જાહેર કરવા તથા ચૂંટણી આચાર સંહિતા આવે તે પહેલાં ભરતી પૂરી કરી દેવા માટે બે દિવસ પહેલાં શિક્ષણમંત્રીશ્રી થી માંડીને મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સુધી ધારદાર રજૂઆત કરવામાં આવી છે. ત્યાંથી હકારાત્મક સમાચાર મળ્યા છે. એટલે આ અઠવાડિયા દરમ્યાન ભરતી અંતર્ગત સારા સમાચાર મળવાની શક્યતા છે. 
    તા.૧૧ થી તા.૨૦ જાન્યુેઆરી-૨૦૧૪ સુધી મતદારયાદી માટે ખાસ ઝૂંબેશ

    તા.૧૧ થી તા.૨૦ જાન્યુેઆરી-૨૦૧૪ સુધી મતદારયાદી માટે ખાસ ઝૂંબેશ

    ભારતીય ચૂંટણીપંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૧૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની સુધારણા અન્વીયે યુવા મતદારોની નોંધણી અંગે ખાસ ઝૂંબેશ નક્કી કરવામાં આવેલ છે.
    તા.૬ જાન્યુવઆરી-૨૦૧૪ના રોજ પ્રસિધ્ધક થનાર મતદારયાદીમાં જો કોઇ લાયક મતદારો, ખાસ કરીને યુવા મતદારો તથા મહિલા મતદારોના નામ સમાવિષ્ટ ન થયા હોય તેવા મતદારોના નામ મતદારયાદીમાં નોંધવા માટે તા.૧૧ થી તા.૨૦ જાન્યુવઆરી-૨૦૧૪ સુધી ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. મતદારો હક્કદાવાઓની અરજી રજૂ કરી શકશે. ખાસ ઝૂંબેશના તમામ દિવસો દરમિયાન મતદાર યાદીના સંબંધિત બુથ લેવલ ઓફિસર, સંબંધિત મતદાર નોંધણી અધિકારી-વ-પ્રાંત અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી-વ-મામલતદારશ્રીની કચેરીમાં જરૂરી આધારપુરાવા સાથે હક્ક દાવાની અરજીઓ રજૂ કરી શકાશે.
    આ ઉપરાંત જિલ્લા ના તમામ મતદાનમથકો પર તા.૧૯ જાન્યુ આરી-૨૦૧૪ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યાત સુધી બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) દ્વારા અરજી સ્વીકકારવામાં આવશે.
    લોકસભાની સામાન્ય‍ ચૂંટણી-૨૦૧૪ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય અને ૧૮ કે તેથી વધુ વર્ષ ધરાવતા મતદારો પણ મતદાનથી વંચિત ન રહે તે ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રયત્નોૂ કરવામાં આવે છે. આથી ૧૮ કે તેથી વધુ વર્ષ ધરાવતા હોય તેવા મતદારો કે જેમના નામ મતદારયાદીમાં ન નોંધાયા હોય તેવા તમામ નાગરિકોએ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા જિલ્લાા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટરશ્રીએ અનુરોધ કરેલ છે
    higher  secondary  nu merit  and  bharti  nathi  thati  te  mate  ni  arji   sarkar  ne,,//
     
    Higher  secondary   nu  marit  is  coming   of  16 / 01 /013  my  friends..//

    Friday, 3 January 2014

    વિદ્યાસહાયક ભરતી ગણિત/વિજ્ઞાન વિષયના શિક્ષક માટે ત્રીજા તબક્કો જાહેર ..........!

    ત્રીજા તબક્કાના કોલ લેટર અહી થી ડાઉનલોડ કરો .  (1) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૬-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૪-૦૧-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન...
    સાક્ષરતા અને નિરંતર શિક્ષણ નિયામકની કચેરી પ્રેરકોની નિમણુંક અંગેની જાહેરાત......!


    Department:Director of Literacy & Continuing Education DepartmentPost Name:Co-coordinatorNo.of Post:02Pay-band :10000/- ...

    મુખ્ય શિક્ષક ની બઢતીથી ભરતી માટેના આવેદનપત્રો માંગવા બાબત ................!

    રાજ્યમાં ૧૦ વર્ષમાં ૨.૫૩ લાખ નોકરીઓ , ૨૦૧૪ના અંત સુધીમાં રાજ્યમાં ૩૬,૦૦૦ જેટલી સરકારી નોકરીઓ મળશે.૧૬,૦૦૦ નોકરીઓ માટેનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે.

    રાજ્યમાં ૧૦ વર્ષમાં ૨.૫૩ લાખ નોકરીઓ.   ભાજપ સરકારે લોકસભાની ચૂંટણીને દ્યાને રાખીને યુવાનોને આકર્ષવા નવા વર્ષના આરંભે 'સરકારી નોકરીઓનુ પેકેજ' જાહેર કર્યું છે. આગામી ૧૦ વર્ષમાં રાજ્ય સરકારના ૨૬થી વધૂ વિભાગો તેમજ ૫૩થી વધારે બોર્ડ, નિગમ અને કોર્પોરેશન, ગ્રાન્ટેડ સંસ્થાનો, એકમોમાં ૨.૫૩ લાખ જગ્યા ભરશે. દરવર્ષે તબક્કાવાર ૧.૫૩ લાખ સરકારી...
    જીપીએસસી દ્વારા રાજ્ય વહીવટી સેવામાં ભરતી માટે લેવામાં આવતી સંકલિત સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર.....!

    જીપીએસસીના માળખામાં ફેરફાર મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અગાઉ આયોગમાં પ સભ્ય હતા. હવે આયોગના અધ્યક્ષ સહિ‌ત આઠ સભ્ય રહેશે. આ સાથે જીપીએસસી દ્વારા રાજ્ય વહીવટી સેવામાં ભરતી માટે લેવામાં આવતી સંકલિત સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરી ઓબ્જેક્ટિવ (હેતુલક્ષી) પ્રકારનું પ્રશ્નપત્ર ઉમેરવામાં આવ્યું છે. પરીક્ષાની નવી પદ્ધતિ...
  • Head Teachers Direct Recruitment Details | Apply Now last: 08-01-2014  
  • GSTDREIS Principal & Teachers Vacancies Details | Apply Now last : 08-01-2014 
  • CET (ITI) 127 Foreman Instructor Details | Apply Now last: 13-01-2014 
  • GSRTC Various Posts Details | Apply Now last: 31-12-2013