રાજ્યમાં ૧૦ વર્ષમાં ૨.૫૩ લાખ નોકરીઓ , ૨૦૧૪ના અંત સુધીમાં રાજ્યમાં ૩૬,૦૦૦ જેટલી સરકારી નોકરીઓ મળશે.૧૬,૦૦૦ નોકરીઓ માટેનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે.
રાજ્યમાં ૧૦ વર્ષમાં ૨.૫૩ લાખ નોકરીઓ. ભાજપ સરકારે લોકસભાની ચૂંટણીને દ્યાને રાખીને યુવાનોને આકર્ષવા નવા વર્ષના આરંભે 'સરકારી નોકરીઓનુ પેકેજ' જાહેર કર્યું છે. આગામી ૧૦ વર્ષમાં રાજ્ય સરકારના ૨૬થી વધૂ વિભાગો તેમજ ૫૩થી વધારે બોર્ડ, નિગમ અને કોર્પોરેશન, ગ્રાન્ટેડ સંસ્થાનો, એકમોમાં ૨.૫૩ લાખ જગ્યા ભરશે. દરવર્ષે તબક્કાવાર ૧.૫૩ લાખ સરકારી...