Friday, 6 December 2013
ન વી ભરતી માટે કઈક વિચાર
ધારોકે નજીકના ભવિષ્યમાં એટલેકે એકાદ અઠવાડિયામાં ભરતી મેરીટ ન જાહેર થાય તો લડતની જરૂર છે.કારણકે ૨૧ મી સદીમાં જ્યારે ઓફિસોમાં કમ્પ્યૂટરનો ઉપયોગ થયો છે અને ઓનલાઈન ભરતી થઈ રહી છે ત્યારે ગાંધીના આ વાઈબ્રન્ટ ગુજરાતમાં ફોર્મ ભર્યા પછી ત્રણ માસ થયા હોવા છતાં મેરીટ જાહેર ન થાય તે હાસ્યાસ્પદ છે. હજારો શિક્ષિત બેરોજગારો નોકરીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વર્ગખંડો શિક્ષકો વિના સૂના છે. નવા વર્ગોની લ્હાણી કરી છે - વિદ્યાર્થીઓ છે પરંતુ શિક્ષકો વિના વર્ગોમાં શિક્ષણકાર્ય અસરકારક થઈ શકે નહિ તે વાસ્તવિક સત્ય છે.
દુ:ખ સાથે કહેવું પડે છે કે ઘણી જગ્યાએ ધોરણ ૧૧ - ૧૨ વિજ્ઞાન પ્રવાહોના વર્ગા મંજૂર થયા છે વિદ્યાર્થીઓ છે પરંતુ એક પણ શિક્ષકો નથી. શિક્ષકો વિના ભાવિ દાક્તરો તથા એંજિનિયરો તૈયાર થઈ રહ્યા છે.
મિત્રો લડત માટે નીચેના પગલાં ભરી શકાય .
1. વારંવાર પ્રેસનોટ સમાચારપત્રોમાં આપો. પ્રશ્નને જીવિત રાખો.
2. જિલ્લા મથકોએ સમાચારપત્રોમાં જાહેરખબર આપી એકાદ અઠવાડિયામાં કોઈક બગીચામાં એકઠા થઈ આગામી જલદ કાર્યક્રમો માટે સંગઠન બનાવો. ઉમેદવારોના મોબાઈલ નંબરની યાદી બનાવો. અને જિલ્લા કક્ષાએ એક સાથે આયોજન કરી કલેક્ટર તથા ડી.ઈ.ઓ ને આવેદનપત્ર આપો.
3. ત્યારબાદ રાજ્યકક્ષાએ પ્રશ્નને જીવિત કરવા ગાંધીનગર રેલીનું આયોજન કરી શકાય. પત્રકારોને બોલાવી સફળ રેલીના સમાચાર અપાવો.
4. જરૂર પડેતો ભૂખ હડતાળની ચિમકી આપી છેલ્લે ભૂખ હડતાળનું શસ્ત્ર ઉપાડી શકાય.
5. મિત્રો - કોઈજ રાજકીય પક્ષના હાથા બની પ્રશ્નને ચગાવતા નહિ કારણકે તેમાં પક્ષોના અહમને લીધે પ્રશ્નો ઉકેલવાની જગ્યાએ સમસ્યા લંબાય છે.
ABOUT BHARATI
મારા મતે ગ્રાન્ટેબલ શાળાઓમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા નીચે મુજબ હોઈ શકે.
૧. ભરતી બોર્ડ મેરીટ જાહેર કરશે. મેરીટમાં કોઈને વાંધો હોય તો લેખિત અરજી દ્વારા ધ્યાન દોરવાનો સમય આપે.
૨. ઓનલાઈન જિલ્લા પસંદગીની પ્રક્રિયા હોઈ શકે.કદાચ જિલ્લાની જગ્યાએ સીધી શાળા પસંદગી કરવાની પણ હોઈ શકે.
૩. જિલ્લો પસંદ થયા બાદ જે તે ઉમેદવાર ને ડી.ઈ.ઓ કચેરીએ એટલેકે જિલ્લા મથકે મેરીટ પ્રમાણે શાળા પસંદગી કરાવે.
૪. ડી.ઈ.ઓ દ્વારા પસંદગી થયેલ ઉમેદવારને નિમણૂંકપત્ર આપશે અને અન્ય નકલ મંડળને જાણ સારૂ મોકલશે.
૫. ત્યારબાદ મંડળ જે તે નક્કી થયેલ ઉમેદવારને નિમણૂકનો લેખિત ઓર્ડર આપશે. દિન ૧૫ માં હાજર થવાનું જણાવે.
જૂના શિક્ષક માતૃસંસ્થામાં રાજીનામું મૂકે અને પછી નવી નિમણૂકની જગ્યાએ હાજર થાય તેવું હોઈ શકે.
Friday, 1 November 2013
સુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસ સ્ટેટસ આગામી તારીખ ૧૨/૧૧/૨૦૧૩
આ અગાઉ આ જ બ્લોગ ઉપર ધ્યાન દોરવામાં આવેલ હતુ કે કેસનું જજમેંટ આવતા ૩ થી ૪ માસ ઓછામાં ઓછા લાગશે. મિત્રો આગામી ૧૨/૧૧/૨૦૧૩ ના રોજ પણ નવી તારીખ જાણવા તૈયાર રહેજો.એના પછી પણ ... એના પછી પણ ..... એના પછી પણ ..... એના પછી પણ તારીખ જાણવા તૈયાર રહેજો.
આ અગાઉ આ જ બ્લોગ ઉપર ધ્યાન દોરવામાં આવેલ હતુ કે કેસનું જજમેંટ આવતા ૩ થી ૪ માસ ઓછામાં ઓછા લાગશે. મિત્રો આગામી ૧૨/૧૧/૨૦૧૩ ના રોજ પણ નવી તારીખ જાણવા તૈયાર રહેજો.એના પછી પણ ... એના પછી પણ ..... એના પછી પણ ..... એના પછી પણ તારીખ જાણવા તૈયાર રહેજો.
ચિંતા અને ચિંતન
મિત્રો - પાંચ વર્ષ સુધી અસહ્ય મોઘવારીના જમાનામાં પેટે પાટા બાંધીને ફિક્સ પગારમાં કુટુંબનું ભરણપોષણ કરી જ્યારે કર્મચારી ફૂલ પગારમાં આવે છે ત્યારે કે પછી પોતાના હકના જી.પી.એફના નાણા ખરા જરૂરિયાતવાળા પ્રસંગે જરૂર હોય ત્યારે ફૂલ પગારની ફાઈલો ક્લીયર કરવા અને જી.પી.એફનો ઉપાડનો ચેક તૈયાર કરવા જાણીજોઈને નાણાની રોકડી કરવા ( પૈસા પડાવવા ) કચેરીમાં લાગતા વળગતા દલાલો કે ક્લાર્ક - અધિકારીઓ દ્વારા દબાવી રાખવામાં આવે છે અને ફાઈલ ક્લીયર કરાવવા નાણા માંગવામાં આવે છે. જો પૈસા આપવામાં ન આવે તો જાણીજોઈને ક્વેરી કાઢી ફાઈલ વિલંબમાં નાખે છે. ફાઈલ વિલંબમાં પડવાના કારણે ચાણક્યના લેબલવાળા સ્વાર્થી શિક્ષકો દોડતા આવા લેભાગુ તત્વોના ઘૂંટણિયે પડી સામે ચાલીને નાણા કોઠળી ખુલ્લી મૂકે છે અને પાછા વર્ગખંડમાં નિતીના પાઠો - ભષ્ટ્રાચાર કરવો જોઈએ નહિ અને ભષ્ટાચાર કરનારને રોકવો જોઈએ તેવી મીઠી મધુરી વાતો કરે છે.
મિત્રો - આવા ઓફિસોમાં પૈસા માંગતા ચહેરાઓ ખરેખર ડરપોક હોય છે. આવા ચહેરાઓના ઘૂંટણિયે પડવાની કોઈજ જરુર નથી. જરૂર છે આવા લેભાગુ તત્વોને ખુલ્લા પાડવા એંટી કરપ્શન બ્યુરોમાં ધ્યાન દોરી છટકું ગોઠવવાની. બજારમાં ખૂબજ નાના બટન ટાઈપના કેમેરા આવે છે. આવા ટેક્નોલોજીના સાધનોનો ઉપયોગ કરી આવા લેભાગુ તત્વોના ભષ્ટાચારની ડીમાન્ડનું રેકોર્ડીગ કરી ખુલ્લા કરવાનું અભિયાન ચાલુ કરો. રડતા રડતા - રેંગતા રેંગતા આવા ભષ્ટાચારી ક્લાર્ક કે લાગતા વળગતા અધિકારી તમારા ઘૂંટણિયે ના પડે તો કહે જો મને ?
ચાણક્યની વાતો કરવાથી ચાલશે નહિ. ખરેખર ચાણક્ય બનવાની જરૂર છે. એક વાત જીવનમાં બરાબર યાદ રાખજો - સત્યવાન હેરાન થઈ શકે છે પરંતુ હારતો નથી.લાંબા સમયે પણ એની જીતજ થાય છે
થોડા સમય પહેલા ની વાત છે નવસારી ના એક શીક્સકે જીલ્લા સીક્સનાધિકારી ને લેસીબી નું છટકું ગોઠવી ને પકડાવી દીધા સાબાસ મિત્ર
આ સ્ટોરી વિશે આપના વિચારો કોમેંટ્સમાં આવકાર્ય છે.
Monday, 28 October 2013
મા રા મિત્રો આ સરકાર ને જરા કહો કે શાળા માં વર્ગો ખાલી છે। .........
શિક્ષકો ને મહેરબાની કરીને શિક્ષકો આપો। ...........
શાળા ના બાળકો રાહ જોઈ રહય છે। ............
છેલ્લા પાચ વરસ થી શાળા ની પાથરી ફેરવી છે આના કરતા તો પહેલા સારું હતું આખા
વરસ ભરતી થતી હતી। .........
બચારા આ પાચ વરસ જે બાળકો ભાણીય છે તેમની તો બચારો ની ભણવા માં ઠેકાણા પાડવા
દીધા નથી। ..........બસ વધારે નથી લખતો વિચાર કરજો મારા વ્હાલા વ્હાલા મિત્રો। .............///
શિક્ષકો ને મહેરબાની કરીને શિક્ષકો આપો। ...........
શાળા ના બાળકો રાહ જોઈ રહય છે। ............
છેલ્લા પાચ વરસ થી શાળા ની પાથરી ફેરવી છે આના કરતા તો પહેલા સારું હતું આખા
વરસ ભરતી થતી હતી। .........
બચારા આ પાચ વરસ જે બાળકો ભાણીય છે તેમની તો બચારો ની ભણવા માં ઠેકાણા પાડવા
દીધા નથી। ..........બસ વધારે નથી લખતો વિચાર કરજો મારા વ્હાલા વ્હાલા મિત્રો। .............///
ઘણા શિક્ષક મિત્રો પૂછે છે કે વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા એટલે કે SA માં નાપાસ થાય એટલે કે ૩૩ ગુણ થી ઓછા આવે તો શું કરવું ?
મિત્રો - વિદ્યાર્થી ધારોકે ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૩૩ ગુણ લાવી શકે નહિ તો તેવા વિદ્યાર્થી નું ઉપચારાત્મક કાર્ય કરી ફરી પરીક્ષા લેવી અને બંને પરીક્ષામાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા.
માનીલો કે પ્રથમ પરીક્ષામાં ૧૦૦ માંથી ગણિતના પ્રશ્નપત્રમાં ૧૮ ગુણ આવે છે. તો રેમેડીયલ ટીચીંગ કરી ફરી ૧૦૦ ગુણની પરીક્ષા લેતાં ૨૧ ગુણ આવે તો તેના SA-1 ના ગુણ ૨૧ ધ્યાનમાં લેવા .વિદ્યાર્થી ફરી પરીક્ષા લેતાં ફરજિયાત ૩૩ ગુણ લાવે તે જરુરી નથી. FA1 + FA2 + SA1 + FA3 + FA4 + SA2 ના કુલ ૩૦ માંથી ૧૦ ગુણ ફરજિયાત થાયતો વિદ્યાર્થી પાસ થાય ૧૦ થી ઓછા ગુણ હશે તો વિદ્યાર્થી બોર્ડમાં નાપાસ ગણાશે.
માનીલો કે પ્રથમ પરીક્ષામાં ૧૦૦ માંથી ગણિતના પ્રશ્નપત્રમાં ૧૮ ગુણ આવે છે. તો રેમેડીયલ ટીચીંગ કરી ફરી ૧૦૦ ગુણની પરીક્ષા લેતાં ૨૧ ગુણ આવે તો તેના SA-1 ના ગુણ ૨૧ ધ્યાનમાં લેવા .વિદ્યાર્થી ફરી પરીક્ષા લેતાં ફરજિયાત ૩૩ ગુણ લાવે તે જરુરી નથી. FA1 + FA2 + SA1 + FA3 + FA4 + SA2 ના કુલ ૩૦ માંથી ૧૦ ગુણ ફરજિયાત થાયતો વિદ્યાર્થી પાસ થાય ૧૦ થી ઓછા ગુણ હશે તો વિદ્યાર્થી બોર્ડમાં નાપાસ ગણાશે.
ટૂંકમાં દરેક FA તથા દરેક SA માં ફરજિયાત પાસ થાય જ તે જરુરી નથી. FA તથા SA માં પ્રથમ વખતે ૩૩ ટકા ગુણ ન મેળવે તો ફરી FA તથા SA કરવું અને બંનેમાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા. આવી સમજ અમને અમારી તાલીમ તથા આચાર્યશ્રીએ માર્ગદર્શન આપેલ છે.
Thursday, 3 October 2013
DIES - Data Entry
Unified District Information System for Education (UDISE 2012-13)
| Mahatma Gandhi | |
|---|---|
| Born | Mohandas Karamchand Gandhi |
| Died | 30 January 1948 (aged 78) New Delhi, India |
| Cause of death | Assassination by shooting |
| Resting place | Cremated at Rajghat, Delhi. |
| Nationality | Indian |
| Other names | Mahatma Gandhi, Bapu, Gandhiji |
| Ethnicity | Gujarati |
| Alma mater | Alfred High School, Rajkot, Samaldas College, Bhavnagar, University College, London (UCL) |
| Known for | Leadership of Indian independence movement, philosophy of Satyagraha, Ahimsaor non-violence. pacifism |
| Religion | Hinduism, with Jain influences |
| Spouse(s) | Kasturba Gandhi |
| Children | Harilal Manilal Ramdas Devdas |
| Parents | Putlibai Gandhi (Mother) Karamchand Gandhi (Father) |
| Signature | |
Tuesday, 24 September 2013
tet-2 language result update
નમસ્કાર મિત્રો
ઘણા સમય થી જેની આતુરતાથી રાહ જોતા હતા તેવું TET-2 નું પરિણામ આવી ગયુ છે સરકાર ને આ પરિણામ રજુ કરવામાં ભારે જેહમત ઉઠાવી પડી છે ટોટલ આ પેપર માં ૬૪ ભુલો સુધારતા સુધારતા છેવટે હેમખેમ પરિણામ જાહેર કરાયું છે આના પરથી રાજ્ય પરીક્ષા બોર્ડ નાં અધિકારીઓએ કઇક શીખવાની જરૂર છે. જે લોકો પેપર સેટ કરેછે તેવા લોકો ને એવા પ્રશ્નો પછવા જોઈએ કે જેના જવાબ ફક્ત એકજ હોય .પણ અહી તો પેપર માં પુચાયેલ મોટા ભાગ નાં પ્રશ્નો ની ખામી હતી
હવે એમને એ નાં ભૂpoolલવું જોઈએ કે જે પરીક્ષા આપવા માટે બેઠા છે તે ભાવી શિક્ષકો ખુબજ સારી ક્ષમતા ધરાવતા (પેપર કાઢનાર કરતા ૧૦૦ ગણા હોશિયાર ) ઉમેદવારો છે એ નાં ભૂલવું જોઈએ !
અને બીજી વાત આ સરકાર ની કોઈ પણ ભરતી નથી કે જે કોર્ટ કેસ વગર પૂર્ણ થતી હોય તે સુ સૂચવે છે તે પણ ખુબ વિચાર માગી લે તેવું છે મિત્રો
બસ હવે ભગવાન ને એ પ્રાર્થના કરીએ કે જેટલું પરિણામ આપવા માં વાર કરી તેટલો સમય ભરતી કરવામાં ન કરે બસ ૧ મહિના માં ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય
અંતે .....જે ભાવી સારસ્વત મિત્રો ઉત્તીર્ણ થયાછે તેમેને સર્વ ને મારા ખુબ ખુબ અભિનદન
I
પાસ થનાર દરેક ને પોતાની પસંદગી નું સ્થળ મળે તેવી અભ્યર્થના ......
fix salary update 3:00 pm
મિત્રો 3 : ૦૦ વાગ્યા સુધીમાં હજુ પણ ફક્ત ૧૧ સુંધી નો જ નંબર આવેલ છે.હજુ
વધુ અપડેટ માટે નીચેના ફોટા પર ક્લિક કરો ..........આશા રાખીએ કે આજે નંબર
આવી જાય તો સારૂ .....
Saturday, 21 September 2013
દિલ્હી ટેક્નોલોજિકલ યુનિ.ના સ્ટુડન્ટને ગૂગલ તરફથી રૂ. 93 લાખનું પેકેજ
ડીટીયુના એક વિદ્યાર્થી હિમાંશુ જિંદલને ગૂગલ યૂએસએ તરફથી રૂ. 93 લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. ડીટીયુના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કોમ્પ્યૂટર એન્જિનિયરિંગના ચોથા વર્ષમા અભ્યાસ કરતા હિમાંશુને કંપની તરફથી 1.15 લાખ યૂએસ ડોલર અને 125 ગૂગલ સ્ટોક (કુલ મળીને રૂ. 93 લાખ)નું પેકેજ ઓફર કરવામાં આવ્યુ છે. ડીટીયુના વિદ્યાર્થીઓને અત્યાર સુધી મળેલા પ્લેસમેન્ટ ઓફરમાં આ અત્યાર સુધીનું સૌથી મહત્તમ પેકેજ છે. આ પહેલા ડીટીયુના એક વિદ્યાર્થીને રૂ. 58 લાખનું પેકેજ આપવામાં આવ્યુ હતું. 21 વર્ષનો હિમાંશુ પંજાબના માનસાનો રહેવાસી છે. આ ઓફરને મેળવવા માટે લેખિત પરિક્ષા અને પછી ઈન્ટરવ્યૂના ચાર રાઉન્ડમાંથી પસાર થવુ પડ્યુ હતું. કંપનીએ હિમાંશુ સાથે અન્ય સાત વિદ્યાર્થીઓને શોર્ટ લીસ્ટ કર્યા હતા અને અંતે કોડિંગ, ટેક્નિકલ અને ડિઝાઈનના ઈન્ટરવ્યૂ પછી હિમાંશુની પસંદગી કરવામાં આવી છે.હિમાંશુનો બીટેકનો અભ્યાસ મે-2014માં પૂરો થશે અને તે ઓક્ટોબર 2014થી ગૂગલની યુએસ ઓફિસમાં જોડાશે. |
Sunday, 15 September 2013
fix salary update
FIX SALARY NEXT DATE
24-09-2013
| STATUS | PENDING |
|
| ||||||||||||
| Subject Category |
| LETTER PETITION & PIL MATTER - SLPs FILED AGAINST JUDGMENTS/ORDERS PASSED BY THE HIGH COURTS IN WRIT PETITIONS FILED AS PIL |
| Listing Details |
| Next Date of Listing | 24/09/2013 |
| Designed,Developed and Maintained by NIC Computer Cell,Supreme Court of India |
| Click Here for Latest Office Report [PDF Office Report will be available soon] |
Thursday, 5 September 2013
Thursday, September 5, 2013
Result - HTAT Exam 2013 & Final Answer Keys
Gujarat State Education board published Result & Final answer keys for HTAT exam, 2013
- View Final Answer Keys for HTAT, 2013 here
- Exam Held on: 18/08/2013
- View Result of HTAT, 2013 Here
- Passing Marks:
- General Category: 60%
- st, sc, obc & PH: 55%
Tuesday, 3 September 2013
ભરતી અંતર્ગત ૧૧/૦૨/૨૦૧૧ નું જાહેરનામુ
2. વય મર્યાદા અંગે લોકોમાં ગેરસમજ છે જેની ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે.
ઘણા મિત્રો પૂછે છે કે જૂના શિક્ષકની વ્યાખ્યા કેવી છે ?
મિત્રો મારા અંગત મંતવ્ય મુજબ શિક્ષણ સહાયકના ૫ વર્ષ હંગામી
ગણાય છે ત્યારબાદ નિયમિત શિક્ષકના ૫ વર્ષ એમ કુલ ૧૦ વર્ષની
સર્વિસ હોય તો તે જૂના શિક્ષકની વ્યાખ્યામાં આવે. આ મારુ અંગત મંતવ્ય છે.કદાચ અન્ય લોકો સંમત ન પણ હોય. ૧૧/૦૨/૨૦૧૧ ના જાહેરનામાનો અભ્યાસ બરાબર કરવો. જે અહિ ઉપર એટેચ કરેલ છે.
ગણાય છે ત્યારબાદ નિયમિત શિક્ષકના ૫ વર્ષ એમ કુલ ૧૦ વર્ષની
સર્વિસ હોય તો તે જૂના શિક્ષકની વ્યાખ્યામાં આવે. આ મારુ અંગત મંતવ્ય છે.કદાચ અન્ય લોકો સંમત ન પણ હોય. ૧૧/૦૨/૨૦૧૧ ના જાહેરનામાનો અભ્યાસ બરાબર કરવો. જે અહિ ઉપર એટેચ કરેલ છે.
આ ભરતીમાં - 1. જૂના શિક્ષકના અનુભવ અંગે ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે.
2. વય મર્યાદા અંગે લોકોમાં ગેરસમજ છે જેની ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે.
3. વિધવા - ત્યક્તા બહેનો માટે કોઈ અનામતની જોગવાઈ છે કે કેમ તે વિશે લોકો જાણવા માગે છે.
4. ટાટ પરીક્ષામાં જાહેરનામા અંતર્ગત ૫૦ % ગુણ હોવા જોઈએ. કમ્પ્યૂટર કદાચ બંને
બંને પેપરોમાં અલગ અલગ ૫૦ % ગુણ એટલેકે ૧૫૦ માંથી ફરજિયાત ૭૫ કે તે ઉપર અને ૧૦૦ માંથી ફરજિયાત ૫૦ કે તે ઉપર ગણવાનું નથીને ? એની ઘણા મિત્રો ચિંતા કરે છે.
ઘણા મિત્રોએ હેમખેમ કમ્પ્યૂટરમાં ફોર્મ ભરાઈ જાય અને ભરતી દરમ્યાન કોઈ કોર્ટ કેસ ન થાય અને ઝડપી નોકરી મળે તેની પણ માતાજીને બાધા માની છે.
ઘણા શિક્ષક મિત્રો વારંવાર પૂછે છે કે ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ? ઘણા શિક્ષક મિત્રો એવું સમજે છે કે નવી શિક્ષણ પધ્ધતિમાં FA/SA માં વિદ્યાર્થી નાપાસ થાય નહિ. વિદ્યાર્થીને ફરજિયાત પાસ કરવાનો છે.
બોર્ડમાં એક આર.ટી.આઈ અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત પાસ / નાપાસની સ્પષ્ટતા અંતર્ગત માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત નીચે મુજબ જવાબ મળેલ છે જે આપને જાણ સારૂ અહિ મૂકેલ છે.
બોર્ડમાં એક આર.ટી.આઈ અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત પાસ / નાપાસની સ્પષ્ટતા અંતર્ગત માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત નીચે મુજબ જવાબ મળેલ છે જે આપને જાણ સારૂ અહિ મૂકેલ છે.
Saturday, 31 August 2013
ગુજરાતમાં અગામી ૩ વર્ષમાં આવનારી જગ્યાઓ
૨૦૧૨ થી ૨૦૧૬ દરમીયાન ગુજરાત રાજ્યમાં શિક્ષણ અને વહીવટી વિભાગ માં
નવી ભરતી આવી રહી છે.કારણ કે ૨૦ વર્ષથી સરકારે ભરતી કરી નથી અને હવે ભરતી પ્રતીબંધ સરકારે ઉઠાવી લીધો છે. જેથી આ સમયગાળા ને ભરતી માટે નો ગોલ્ડન પિરિયડ કહેવામાં આવેછે.
એટલે જે મિત્રો વિદ્યાસહાયક ની ભરતી માં થોડા માટે રહી ગયાછે. તે મિત્રો ને અફસોસ કરવાની જરુર નથી THINK POSETIVE દરેક ને પોતની ક્ષમતા પ્રમાણે જોબ મલી જશે.........તો તૈયાર થઇ જાવ ....અને જાહેર પરીક્ષા ની તૈયારી પુરજોશ માં ચાલુ કરી દો ....kamlesh patel તરફથી દરેક રોજગાર મેળવવા ઇચ્છુક મિત્રો ને મારા BEST OF LUCK ...જય ગરવી ગુજરાત ....


નવી ભરતી આવી રહી છે.કારણ કે ૨૦ વર્ષથી સરકારે ભરતી કરી નથી અને હવે ભરતી પ્રતીબંધ સરકારે ઉઠાવી લીધો છે. જેથી આ સમયગાળા ને ભરતી માટે નો ગોલ્ડન પિરિયડ કહેવામાં આવેછે.
એટલે જે મિત્રો વિદ્યાસહાયક ની ભરતી માં થોડા માટે રહી ગયાછે. તે મિત્રો ને અફસોસ કરવાની જરુર નથી THINK POSETIVE દરેક ને પોતની ક્ષમતા પ્રમાણે જોબ મલી જશે.........તો તૈયાર થઇ જાવ ....અને જાહેર પરીક્ષા ની તૈયારી પુરજોશ માં ચાલુ કરી દો ....kamlesh patel તરફથી દરેક રોજગાર મેળવવા ઇચ્છુક મિત્રો ને મારા BEST OF LUCK ...જય ગરવી ગુજરાત ....


સંઘ ની સરકાર સામે લડત
રકમ પરત માગી હતી જે ના સામે માધ્યમિક સંઘનો ઉગ્ર વિરોધ કરતા સરકાર સાથે તા.૬/૯/૨૦૧૩ ના રોજ બેઠક છે.જે માં સફળતા મળે તેવી ૧૦૦% શક્યતા દેખાઇ રહી છે..
માધ્યમિક શિક્ષકોના આ સળગતા પ્રશ્ન મા પણ સંઘ ઉગ્ર રજુઆત કરે
H-TAT ની પરિક્ષા આપી ને પ્રાથમિકમાં આચાર્ય ( મુખ્ય શિક્ષક ) માં જોડાયા છે. જેમાં કેટલાક શિક્ષક મિત્રો ૧૨ વર્ષ નો અનુભવ હોવા છતાં તેમને સરકાર શ્રી ના મનઘડત નિયમો ને કારણે તેમનો પગાર ધોરણમાં એક ઇજાફા નો વધારો મળવો જોઇએ તેના બદલે તેવાં મિત્રોના પગાર ૯૩૦૦ + ૪૨૦૦ થી ચાલુ કર્યા છે જેમાં માધ્યમિક માથી મુખ્ય સિક્ષક મા આવનાર શિક્ષકો ને માસિક ૩૦૦૦ થી ૪૦૦૦ નુ નુકશાન જાય છે.
તેના સામે બધા માધ્યમિક શિક્ષકો કે જે મુખ્ય શિક્ષકોમાં જવા માગતા હોય તેઓની સંઘ ના હોદ્દેદારો ને નમ્ર અપીલ છે કે તેઓ શિક્ષણ વિભાગમાં સરકારશ્રી ને ગળે એ વાત ઉતારેકે માધ્યમિક માથી જે મિત્રો મુખ્યશિક્ષકમાં જવા માગે છે તેમને તેમના ચાલુ પાગરનુ રક્ષણ આપી ને તેજ સવર્ગ મા એક ઇજાફો આપે જે સરકારશ્રીનો જુનો નિયમ છે.
તેમાં સરકારશ્રી ને થનારા ફાયદા
૧. સરકારના નાણા વિભાગમાં કોઇ આર્થિક બોજો પડતો નથી
૨. તેના સામે માદ્યમિકમાં તે શિક્ષક ની જગ્યા ઉભી થાય જ છે
૩. માદ્યમિક ના કુશળ અને અનુભવી શિક્ષકો પ્રાથમિક આચાર્ય મા સારી કામગીરી કરી શકે છે.
૪.પ્રાથમિક ના મિત્રો ઘણા રાજીનામુ મુકિ ને પાછા જતા રહ્યા છે.જે થી જ્ગ્યા ભરાતી નથી.
ઉપરોક્ત બધાજ મુદ્દાઓ ની એવી ઉગ્ર રજુઆત કરોકે આ સળગતા પ્રશ્ન નો તાત્કાલીક ધોરણે એટલે કે ૨૦૧૩ ની મુખ્ય શિક્ષકો ની ભરતી થાય તે પહેલાં ઉકેલ લાવી શકે તેવી લોક લાગણી છે.અને પ્રભુ ને એવી પ્રાર્થના કરી એ કે આમાં પણ સંઘ ને ૧૦૦ % સફળતા મળે તેજ અભ્યર્થના.......
આવા જે મિત્રો હોય જે મુખ્ય શિક્ષકમાં જોડાયા હોય કે જોડાવા માગતા હોય તેમેન
બધાએ ૭૮૭૪૩ ૯૬૩૮૩ પર સંપર્ક કરવો જેથી સરકાર શ્રી ને રજુઆત કરી શકાય
Subscribe to:
Posts (Atom)



